શું હોય છે EPS? રોકાણ માટે કંપની પસંદ કરવામાં કેમ છે જરૂરી?

EPS રેશિયો દ્વારા આપણએ એ સમજી શકીએ છીએ કે કોઇ કંપની એક નિશ્ચિત સમયગાળામાં કેટલો નફો કરી રહી છે. EPS જેટલી વધારે કંપની તેટલી સારી માનવામાં આવે છે.

Published: August 3, 2022, 07:40 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો