ઘણાં કામનો છે સાયબર ઇન્સ્યૉરન્સ, હેકિંગ-વાયરસ એટેકનું નહીં રહે ટેન્શન

કોરોના કાળમાં ઑનલાઇન ફ્રોડે પણ સ્પીડ પકડી છે. 2021માં જ 14 લાખથી વધુ સાયબર ક્રાઇમના કેસો નોંધાયા છે.

Published: June 6, 2022, 07:23 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો