Home Loan લેતાં પહેલાં જાણી લેજો LTV Ratio

જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

Published: April 5, 2024, 09:32 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો