• ફ્રી હોલ્ડ, લીઝ હોલ્ડ પ્રોપર્ટી શું છે?

    પ્રોપર્ટી બે પ્રકારની હોય છે. એક, ફ્રી હોલ્ડ અને બીજી, લીઝ હોલ્ડ. આ શબ્દો પ્રોપર્ટીની માલિકીના પ્રકાર સાથે જોડાયેલા છે. આવો જાણીએ કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી કોને કહેવાય છે અને કઇ પ્રોપર્ટી કોના માટે સારી છે?

  • Home Loanમાં છુપાયેલા છે આટલા ચાર્જિસ

    કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…

  • ઘરની સુરક્ષા માટે આ સર્ટિફિકેટ લઇ લો

    બિલ્ડિંગ બનીને પૂર્ણ થયા બાદ ઓથોરિટી એ ચેક કરે છે કે બિલ્ડિંગનું બાંધકામ બિલ્ડિંગ બાય-લોઝ અનુસાર અને લેઆઉટ મુજબ થયું છે કે નહીં. જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય... તો ઓથોરિટી ડેવલપરને ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે OC ઇશ્યૂ કરી દે છે. આ સર્ટિફિકેટ ચેક કરવું જરૂરી છે.

  • ઘર ખરીદવાનો યોગ્ય સમય કયો?

    અત્યારે પ્રોપર્ટીના ભાવ આસમાને છે. હોમ લોનના વ્યાજ દરો પણ ઊંચા છે. આવી સ્થિતિમાં ઘર ખરીદવા જેવો મોટો નાણાકીય નિર્ણય લેવો એક મોટો પડકાર બની જાય છે. પ્રોપર્ટી ખરીદવા માટે કોઈ સેટ રૂલ નથી. જેને ફૂલફિલ કરીને તમે ડ્રિમ હોમનું સપનું પૂર્ણ કરી શકો. પરંતુ કેટલાક ફેક્ટર્સ જરૂર છે. જેની મદદથી તમે એ વાતનો નિર્ણય કરી શકો છો કે ક્યારે તમે ઘર ખરીદી શકો છો.

  • બિલ્ડર ફ્લોર અને ફ્લેટ, બેમાંથી શું પસંદ

    બજેટમાં ઘર ખરીદનારા માટે બે ઓપ્શન હોય છે. પહેલું હાઇરાઇઝ સોસાયટીમાં ફ્લેટ અને બીજું બિલ્ડર ફ્લોર..બિલ્ડર ફ્લોર લો રાઇઝ બિલ્ડિંગનો હિસ્સો હોય છે. જેમાં 3 કે 4 ફ્લોર હોય છે. હાઇરાઇઝ સોસાયટીમાં ફ્લેટ કે બિલ્ડર ફ્લોર..બન્નેમાંથી કોના માટે શું યોગ્ય છે? આવો સમજીએ

  • મહિલા કરાવશે ધનવર્ષા!

    સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.

  • આસપાસનું લોકેશન જોઇને ખરીદો ઘર

    તમે જ્યાં પણ ઘર ખરીદો..તેની આસપાસમાં કેટલીક ખાસ ચીજો જરૂર ચેક કરો..આનાથી તમને રહેવામાં તો સરળતા રહેશે જ, સાથે નવું ઘર ખરીદવા માટે જુનું ઘર વેચવાની સ્થિતિ આવે તો ભાવ પણ સારા મળશે

  • LTV Ratio આધારે બેંક આપે છે હોમ લોન

    જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

  • હોમ લોન ભરવામાં તકલીફ પડે છે?

    હોમ લોન એ મોટી રકમની લોન છે... પગારનો મોટો ભાગ તેની EMI ભરવામાં ખર્ચાઇ જાય છે... લાંબા ગાળાની અને મોટી રકમ હોવાના કારણે, ઘણી વખત લોકોને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે

  • સ્ટુડિયો એપાર્ટમેન્ટ શું છે?

    આજકાલ સ્ટુડિયો એપાર્ટમેન્ટનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને મેટ્રો શહેરમાં..જ્યાં દેશના ખૂણે-ખૂણાથી લોકો નોકરી કે કામ કરવા આવે છે. સામાન્ય રીતે અહીં પ્રોપર્ટીની કિંમત વધારે છે.