• તો બિલ્ડરે ભરવો પડશે દંડ!

    જો તમે ઘર કે ફ્લેટ બુક કરાવતા પહેલા થોડું રિસર્ચ કરશો તો તમે સમસ્યાઓથી બચી શકો છો... બુકિંગ કરતા પહેલા તમારે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી જોઈએ...ત્યાં હાજર સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું સર્ટિફિકેટ માંગી શકો છો....તમારી મહેનતના પૈસા ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, મકાન ખરીદતા પહેલા કન્સ્ટ્રક્શન ક્વૉલિટી તપાસવી જરૂરી છે..

  • હવે બેંક ચૂકવશે દંડ?

    રિઝર્વ બેંકે પ્રોપર્ટીના લોનના કિસ્સામાં ગ્રાહકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકોના લોન ચૂકવી દીધા બાદ બેંકોએ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ તેમને ચોક્કસ સમયમાં પાછા આપવા પડશે

  • ગિફ્ટ ડીડ કરીને કેવી રીતે ટેક્સ બચાવવો

    ગિફ્ટ ડીડ એક કાનૂની દસ્તાવેજ છે. જેનો ઉપયોગ કોઇ વ્યક્તિ પોતાની રાજી ખુશીથી પોતાની પ્રોપર્ટી બીજી વ્યક્તિને ગિફ્ટમાં આપવા માટે કરી શકે છે. આમાં પૈસાની કોઇ લેવડદેવડ નથી થતી. ગિફ્ટ ડીડ મારફતે જંગમ અને સ્થાવર બંને પ્રોપર્ટીઓ ગિફ્ટમાં આપી શકાય છે. મહાવીર જેવા ઘણા લોકો મકાન, જમીન જેવી સ્થાવર મિલકતો ગિફ્ટમાં આપવા માટે ગિફ્ટ ડીડનો ઉપયોગ કરે છે.

  • તમારો પ્રૉપર્ટી બ્રોકર કેવો હોવો જોઇએ?

    ઘર ખરીદવામાં સૌથી મોટી મુશ્કેલી તમારા માટે યોગ્ય ઘર શોધવાની છે...જો તમારી પાસે મદદ કરવા માટે વિશ્વસનીય રિયલ એસ્ટેટ બ્રોકર હોય, તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે...ઘણા બ્રોકર પોતાના ફાયદા માટે કેટલીક વખત ખરીદનાર સાથે છેતરપીંડી કરે છે..ખરીદનારે આ એજન્ટથી બચવું પડશે અને પોતાના માટે યોગ્ય બ્રોકર પસંદ કરવો પડશે..

  • આ ઑફર કેટલી યોગ્ય?

    દેશમાં તહેવારોની સિઝનમાં ઘણી ખરીદી થાય છે, નવરાત્રીથી તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, જે દિવાળી સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, રિયલ એસ્ટેટ કંપનીઓ ઘર ખરીદનારાઓને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઑફર્સ લાવશે. આ ઑફર્સ કેટલી યોગ્ય છે તમારા માટે? આવો જાણીએ

  • આ રીતે ખરીદો સસ્તી પ્રોપર્ટી

    જ્યારે કોઈ વ્યક્તિ બેંકમાંથી લોન લે છે અને તેને નથી ચૂકવી શકતો ત્યારે ગિરવે મૂકેલી પ્રોપર્ટીની હરાજીની સ્થિતિ ઊભી થાય છે. બેંક પાસે લોનની વસૂલાત માટે મિલકતની હરાજી કરવાનો અધિકાર છે જેથી તે તેના ફસાયેલા નાણાં પરત મેળવી શકે

  • કેમ અને ક્યારે ખરીદશો જુનું ઘર?

    જો તમે લોન લઈને ઘર ખરીદી રહ્યા છો અને લોનની EMIની સાથે-સાથે ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા તો તમે રિસેલમાં ઘર ખરીદી શકો છો. રિસેલ પ્રોપર્ટીની કિંમતો લોકેશન, બાંધકામની ગુણવત્તા, ફ્લેટની ઉંમર એટલે કે કેટલો જુનો છે અને પ્રોપર્ટી માર્કેટની વર્તમાન પરિસ્થિતિ પર આધાર રાખે છે.

  • જાણી લો ટૉપ-અપ હોમ લોનના ફાયદા

    જો તમે હોમ લોન લીધી હોય... તો તમે તે લોન પર ટોપ અપ લઈ શકો છો... જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં ટોપ અપ રિચાર્જ કરો છો... અને બેલેન્સ તમારા ફોનમાં આવે છે… તેવી જ રીતે, તમે હોમ લોનને ટોપ અપ કરી શકો છો… આ લોન તે વ્યક્તિને તેની હાલની હોમ લોન પર મળે છે.

  • કરો ઑનલાઈન પ્રૉપર્ટીની ઑફલાઈન તપાસ

    પ્રૉપર્ટી પોર્ટલ પર થોડી ક્લિકમાં ઘણી પ્રોપર્ટી વિશે જાણી શકો છો... ઇચ્છિત ઘર શોધવાનું અનુકૂળ છે... જો કે,, ઘણી વખત બ્રોકર્સ એવી ટ્રીક અપનાવે છે જેનાથી તમને નુકસાન થાય છે... આવી સ્થિતિમાં તમારે ઓનલાઈન પ્રોપર્ટી સર્ચ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ... ચાલો જાણીએ…

  • લોન ટ્રાન્સફરમાં ના કરી દેતા આ ભૂલ

    વધેલા EMIમાંથી રાહત મેળવવા માટે ઘણા લોકો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે છે.આમાં, તમારી લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર થાય છે... લોન ટ્રાન્સફર ઓછા વ્યાજ દર, સારો ટેન્યોર અને કેટલીકવાર સારી સર્વિસ માટે કરવામાં આવે છે… જો કે કેટલીક ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ.. જેથી કરીને તમે શક્ય તેટલા પૈસા બચાવી શકો... ચાલો હવે જાણીએ તે ભૂલો વિશે જે તમારે ટાળવાની છે.