જો તમે લોન લઈને ઘર ખરીદ્યું હશે અને હપ્તા નહીં ભર્યા હોય, તો બેન્ક તમારી પ્રોપર્ટીનો કબજો લઈ લેશે. આવી સ્થિતિમાં તમારી પાસે કયા અધિકાર છે, તે જાણીએ.
પ્રોપર્ટી (PROPERTY)નો સોદો ઘણો જટિલ હોય છે. આથી, સોદો કરતાં પહેલાં તેની સાથે જોડાયેલાં તમામ પાસાં અંગે કોઈ સારા વકીલ (LAWYER)ની સલાહ લેવી જોઈએ.
બધાને સરળતાથી હોમ લોન (HOME LOAN) નથી મળતી. આથી, ઘર પસંદ કરતાં પહેલાં પેમેન્ટ પ્લાનિંગ કરવું અનિવાર્ય છે, તો જાણીએ કેવી રીતે થાય છે પેમેન્ટ પ્લાનિંગ.
જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અને પોતાનું ઘર ખરીદવા માટે વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ માહિતી મહત્વની છે. તમે નાનું તો નાનું પણ પોતાનું ઘર ખરીદો.
લોકોએ મોટા નફા માટે રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં રોકાણ કરેલું છે તેઓ અત્યારે પોતાના ફ્લેટોનું વેચાણ કરી રહ્યા છે.
પ્રોપર્ટીના ખરીદ વેચાણ બાબતે સરકારે વિસ્તારવાર તળિયાના ભાવ નક્કી કરેલા છે જેને જંત્રી દર કહેવાય છે. તમે આ દરથી ઓછી કિંમતના દસ્તાવેજની નોંધણી ના થઇ શકે