તમારા ઘરની સુરક્ષા માટે આ સર્ટિફિકેટ લઇ લો

બિલ્ડિંગ બનીને પૂર્ણ થયા બાદ ઓથોરિટી એ ચેક કરે છે કે બિલ્ડિંગનું બાંધકામ બિલ્ડિંગ બાય-લોઝ અનુસાર અને લેઆઉટ મુજબ થયું છે કે નહીં. જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય... તો ઓથોરિટી ડેવલપરને ઓક્યુપન્સી સર્ટિફિકેટ એટલે કે OC ઇશ્યૂ કરી દે છે. આ સર્ટિફિકેટ ચેક કરવું જરૂરી છે.

Published: January 2, 2024, 13:24 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો