સમજો કે, ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી શું છે?

પ્રોપર્ટી બે પ્રકારની હોય છે. એક, ફ્રી હોલ્ડ અને બીજી, લીઝ હોલ્ડ. આ શબ્દો પ્રોપર્ટીની માલિકીના પ્રકાર સાથે જોડાયેલા છે. આવો જાણીએ કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી કોને કહેવાય છે અને કઇ પ્રોપર્ટી કોના માટે સારી છે?

Published: December 12, 2023, 09:44 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો