હોમ લોન લેતા પહેલા તેની સાથે જોડાયેલા જુદા-જુદા ચાર્જિસ જાણવા પણ છે જરૂરી

કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…

Published: December 12, 2023, 11:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો