IPO લાવનારા START-UPsની ઊંઘ શા માટે થઈ હરામ?

ટેક સ્ટાર્ટઅપ્સના ઊંચા વેલ્યુએશનને કારણે સેબીએ નવા નિયમો માટે તજવીજ હાથ ધરી છે, પરિણામે આઈપીઓ (IPO)ની યોજના ઘડી રહેલા સ્ટાર્ટઅપ્સની ઊંઘ હરામ થઈ ગઈ છે.

Published: March 16, 2022, 09:06 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો