ક્રિપ્ટોથી નિરાશ થયેલાને ડિજિટલ કરન્સીની આશ

27 મેના રોજ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં RBI એ કહ્યું કે તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC બજારમાં લાવવા માટે ગ્રેડેડ એપ્રોચ અપનાવશે

Published: June 10, 2022, 07:58 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો