• એન્ડોમેન્ટ પ્લાન કોણે લેવો જોઈએ?

    લાંબા-ગાળા માટે રોકાણની સાથે સાથે વીમાની સુરક્ષા માટે એન્ડોમેન્ટ પ્લાન સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. એન્ડોમેન્ટ પ્લાનની વિગત જાણવા માટે જુઓ આ વીડિયો...

  • સોના-ચાંદી પર ટેક્સ, એક હાથ દે એક હાથ લે

    નાણામંત્રીએ આ વખતના બજેટમાં ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડવાની ઇન્ડસ્ટ્રીની માંગ તો માની..પરંતુ બીજા હાથે એગ્રીકલ્ચર સેસ બમણો કરી દીધો

  • સેબીના પ્રસ્તાવોથી રોકાણકારોને શું લાભ?

    મ્યુ. ફંડ રોકાણકારોના હિતોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સેબીએ મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટીઝની જવાબદારીઓનો વ્યાપ વધારવા એક કન્સલ્ટેશન પેપર રિલીઝ કર્યું છે

  • Mutual Fundમાં શું કરવું?

    Mutual Fundsને લઈને મૂંઝવણ છે? વધતા વ્યાજ દરના માહોલમાં કઈ સ્કીમ પસંદ કરવી તે સમજાતું નથી? ELSSમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?

  • કોના માટે યોગ્ય છે મલ્ટી યર હેલ્થ પોલિસી

    વધતી મોંઘવારી વચ્ચે હેલ્થ ઇન્સ્યોરન્સની મલ્ટી યર પોલિસી સારો વિકલ્પ સાબિત થઇ રહી છે. તેના શું છે નફા-નુકસાન?

  • શું હોય છે Arbitrage Mutual Fund?

    આર્બિટ્રાજ ફંડ એક એવું મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે શેર બજાર, અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ ફંડ મ્યુચ્યુઅલ ફંડની હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે.

  • ઘઉંના ખેડૂતોને કેમ નથી મળી રહ્યા ભાવ?

    આ વખતે ઘઉં મોંઘા થવાના સમાચાર તમે સાંભળ્યા હશે...આ સ્થિતિને કારણે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાશે જ પરંતુ સાથે સાથે ખેડૂતોની મુશ્કેલી ય વધવાની છે...કેમકે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા ઘટી છે જેથી તેમને પણ ભાવ ઓછા મળી રહ્યા છે...આ જોતાં જામનગરના ખેડૂતોએ સરકાર પાસે ટેકાના ભાવની માગ કરી છે..

  • કેમ સોનું ખરીદી રહી છે દુનિયાભરની બેંકો?

    2022 દરમિયાન આખી દુનિયાની કેન્દ્રીય બેંકોએ રેકોર્ડ 1136 ટન સોનાની ખરીદી કરી હતી. જે 2021માં થયેલી ખરીદીની સરખામણીમાં 152 ટકા વધુ છે. અને 55 વર્ષોમાં કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ખરીદી છે.

  • લાર્જ કેપ ફંડથી સલામત અંતર જાળવો

    એપ્રિલમાં જાહેર થયેલા એસએન્ડપી ડાઉજોન્સ ઇન્ડાઇસિસના એક રિપોર્ટ અનુસાર દેશના 88 ટકા એક્ટિવલી મેનેજ લાર્જ કેપ ફંડે એસએન્ડપી બીએસઇ 100 ઇન્ડેક્સને 2022માં અંડર પર્ફોર્મ કર્યા છે.

  • સિંગલ પ્રીમિયમ પોલિસીની વધી રહી છે માંગ

    ઈ-કોમર્સે આપણી જીંદગી સરળ તો કરી દીધી છે. પરંતુ તેને આપણી બચત ઉપર ફેરવી દીધી છે કાતર. ત્યારે ઈ-કોમર્સ સાઈટ્સ પર મળતી પ્રિમિયમ મેમ્બરશીપનો ઉપયોગ કરી તમે તમારી સેવિંગ્સ જાળવી શકો છો.