EBITDA એટલે શું? જાણી લો, કામમાં આવશે

એબિટ્ડાનો અર્થ છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ, ટેક્સ, ડેપ્રિસિએશન એન્ડ એમૉર્ટાઇઝેશન. સરળ ભાષામાં તેને કોઇ કંપનીના કાર્યકારી કે કારોબારી નફા તરીકે ઓળખાય છે

Published: March 17, 2022, 06:51 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો