ઑટો સ્વીપ ફેસિલિટી (Auto Sweep Facility)થી મળશે સેવિંગ એકાઉન્ટમાં બમણું વ્યાજ

બેન્કો બચત ખાતામાં ઑટો સ્વીપ સુવિધા ઑફર કરે છે. આ વિકલ્પ અપનાવીને તમે બચત ખાતામાં એક મર્યાદા કરતાં વધુ રકમ જમા કરીને FD જેટલું વ્યાજ કમાઈ શકો છો.

Published: April 27, 2022, 16:48 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો