શેરબજાર (Share Market) પર કંપનીઓનું લિસ્ટિંગ (Listing) થાય છે, તેવી જ રીતે તેમને ડીલિસ્ટ (Delist) પણ કરવામાં આવે છે. ડીલિસ્ટિંગ બે રીતે થાય છે.
જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય.
જ્યારે વીમા કંપની તમારી વાત ન સાંભળે તો પૉલિસીધારક વીમા લોકપાલની પાસે ફરિયાદ કરી શકે છે. મની જ્ઞાનમાં સમજો લોકપાલની પાસે કેવી રીતે જવાય
IDV એટલે કે ઇન્સ્યૉર્ડ ડિક્લેર્ડ વેલ્યૂ એ મોટર ઇન્સ્યૉરન્સનો એક જરૂરી હિસ્સો છે.
પગાર એક વાર વધે છે, પણ ઘરનું બજેટ દર મહિને વધી રહ્યું છે. જો તમે માસિક બજેટ બનાવવામાં સમજદારી દાખવશો, તો આ મોંઘવારીમાં સારી એવી બચત કરી શકશો...
ફરવા જાવ ત્યારે ટ્રાવેલ ઈન્સ્યૉરન્સથી ફાયદો થાય છે. કેટલા પ્રકારનાં હોય છે ટ્રાવેલ ઈન્સ્યૉરન્સ અને કયો પ્લાન તમારા માટે છે યોગ્ય, તે જાણો આ વીડિયોમાં.
જો એલઆઇસીની કોઇ પૉલિસી લેવાનું વિચારી રહ્યાં છો તો All in One Calculator App ઉપયોગી સાબિત થઇ શકે છે
મની માર્કેટ ફંડ મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, કોમર્શિયલ પેપર, વગેરે મની માર્કેટ સાધનોમાં આવે છે
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ (DEBT MUTUAL FUNDS)માં SIP કેવી રીતે કામ કરે છે, તે સમજવા માટે જુઓ આ વીડિયો...
આર્થિક જરૂરિયાત હોય ત્યારે બેન્કોની ઓવરડ્રાફ્ટની સુવિધા મદદરૂપ સાબિત થાય છે. ઓવરડ્રાફ્ટ એટલે શું અને તેનાથી કેવી રીતે થાય ફાયદો, તે જાણવા જુઓ વીડિયો.