• મની ટાઈમઃ શાકભાજી, ફળ, ચણાની દાળની ખબર

    શાકભાજીના ભાવ કેટલા વધ્યા? સસ્તામાં ચણાની દાળ ક્યાં મળશે? કઈ બેન્કમાં શરૂ થઈ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ? રિલાયન્સના ડિમર્જર અંગે નિષ્ણાત શું કહે છે? સહારામાં ફસાયેલા પૈસા ક્યાંથી મળશે? જાણવા માટે જુઓ Money Time...

  • જથ્થાબંધ ફુગાવો સતત પાંચમા મહિને માઈનસ

    જથ્થાબંધ ફુગાવાનો દર કેટલે પહોંચ્યો? ચોખાનો સરકારી જથ્થો કેમ ઘટી રહ્યો છે? ટાટાએ કઈ ગાડી લૉન્ચ કરી? સસ્તામાં હોમ લોન કોણ આપે છે?

  • મની ટાઈમ બુલેટિનઃ ચૂંટણી પહેલાંની તૈયારી

    સરકાર ચૂંટણી પહેલાં કઈ જાહેરાત કરી શકે છે? શું તુવેર અને અડદ મોંઘી થતી અટકશે? હળદરના ભાવ ક્યારે ઘટશે? ઓક્ટોબર મહિનામાં બેન્કોમાં કેટલી રજા આવશે?

  • મની ટાઈમ બુલેટિન

    LICએ સ્પેશિયલ રિવાઈવલ સ્કીમ શરૂ કરી છે. સેબીએ SME શેર્સ માટે નવા નિયમ જાહેર કર્યાં છે. ડાયમંડની નિકાસ 22% ઘટવાની શક્યતા છે. SBIએ કાર લોન માટે ફેસ્ટિવલ ઓફર શરૂ કરી છે.

  • અટલ પેન્શન યોજનામાં ગેરન્ટીડ રકમ વધશે?

    શું ચૂંટણી પહેલાં સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજ દર વધશે? અમૂલ દૂધ મોંઘું નહીં થાય? રફ ડાયમંડની આયાત કેમ બંધ થશે? શું અટલ પેન્શન યોજનાનું પેન્શન વધશે? કયા સ્થળની હોટેલ્સ કરે છે સૌથી વધુ કમાણી?

  • મની ટાઈમ બુલેટિન

    કઈ બેન્ક આપે છે FD પર ઊંચો વ્યાજ દર? કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓ કેટલો હેન્ડલિંગ ચાર્જ વસૂલે છે? કોણ વધારશે પાર્સલ ડિલિવરીનો ચાર્જ? રિટાયરમેન્ટ માટે કયું ફંડ લૉન્ચ થયું?

  • મની ટાઈમ બુલેટિન

    ડિમેટ ખાતા ખોલાવીને લોકો કેમ વાપરતા નથી? ટાટાએ કોના માટે લોન્ચ કર્યો હેલ્થ પ્લાન? પિઝાના ભાવ કેમ ઘટ્યા? ઉજ્જવલા સ્કીમના લાભાર્થીને હવે કેટલી સબસિડી મળશે? શું FDના વ્યાજ દર હવે નહીં વધે?

  • મની ટાઈમ બુલેટિન

    અમદાવાદમાં કેટલા ઘર વેચાયા? કઈ બેન્કોએ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો? કેટલી કંપનીના IPO લાઈનમાં છે?

  • મની ટાઈમ બુલેટિન

    RBIએ મોંઘવારી અંગે શું કહ્યું? ડેડલાઈન પછી Rs 2,000ની નોટ ક્યાં જમા થઈ શકશે? Rs 2,000ની કેટલી નોટ બજારમાં ફરે છે? કઈ બેન્કે ઘટાડ્યા FDના વ્યાજ દર? TCS શેર બાયબેક કરશે?

  • મની ટાઈમ બુલેટિન

    ઈઝરાયેલમાં યુદ્ધથી અદાણીના શેરમાં કેમ ગાબડાં પડ્યાં? અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે? ગુજરાતનાં જળાશયોમાં કેટલું પાણી? કયા રાજ્યોનાં જળાશયો અડધા ખાલી? કઈ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ લૉન્ચ થઈ?