સેમિકન્ડકર પૉલિસી જાહેર કરનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. 27 જુલાઈએ ઘઉંના ભાવમાં વિક્રમ ટોચ બની છે. અન્ય સમાચાર જાણવા માટે જુઓ આ વીડિયો.
શેરબજારમાં શું થયું? પ્રોપર્ટી માર્કેટના શું છે હાલચાલ? સોનાના ભાવ કેવા છે? કયું નવું ઈલેક્ટ્રિક વ્હિકલ આવી રહ્યું છે? જાણવા માટે જુઓ આ વીડિયો...
સેન્સેક્સમાં સતત ત્રીજા દિવસે જોવા મળી તેજી. વોલ્વોની બૂકિંગ વિન્ડો માત્ર 2 કલાકમાં થઈ ગઈ ફૂલ. આવી તમામ મહત્ત્વની ખબર માટે જુઓ આ વીડિયો...
કઈ-કઈ બેન્કોએ વધાર્યાં લોનના વ્યાજ દર? યસ બેન્કના શેરધારકો કેમ ખુશ થઈ ગયા? હવાઈ-ટિકિટ સસ્તી થશે? મહિન્દ્રાની કઈ કાર માટે થઈ રહી છે પડાપડી?
GSTના રેટ અંગે સરકારે શું કરી સ્પષ્ટતા? સેન્સેક્સ નિફ્ટી શા માટે વધ્યા? ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સ કેમ ગભરાયેલા છે? જાણવા માટે જુઓ આ વીડિયો....
RBIની તાજેતરની બેઠક બાદ લાંબા ગાળાના બૉન્ડનું આકર્ષણ વધ્યું છે. IPO માર્કેટમાં ફરી ધમધમાટ શરૂ થવાનો છે. આવી મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ આ વીડિયો...