આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ મોકલી છે. પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા બીજા 5 વર્ષ માટે કંપનીના એમડી અને સીઇઓ તરીકે કાર્યરત રહેશે.
સેન્સેક્સ 30 1,500 પોઈન્ટ ઉછળીને 59,500 પોઈન્ટની ઉપર સેટલ થયો હતો. રિઝર્વ બેન્ક આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં રેપો રેટ વધારીને 6% સુધી કરી શકે છે.
આગામી તહેવારોની સિઝનમાં ટિકિટના ભાવમાં ઘટાડો થઇ શકે છે. પહેલી સપ્ટેમ્બર, 2022 થી, હોમ લોન લેવી તમને મોંઘી પડશે.
Whatsapp એ હેટ સ્પીચ, ખોટી માહિતી અને ફેક ન્યૂઝના આધારે એક કરોડ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
કઈ કંપનીનો IPO ખુલ્લો છે? કઈ કંપનીએ ડિવિડન્ડની અને બોનસ શેરની જાહેરાત કરી? આવા મહત્ત્વનાં સમાચાર જાણવા માટે જુઓ MONEY TIME...
NPSમાં કયા ફેરફાર થશે? PF સ્કીમમાં વય મર્યાદા અંગે કેવી જાહેરાત થઈ? કેટલા લોકોએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા? આવા સમાચાર જાણવા માટે જુઓ MONEY TIME....
ટામેટાંના ભાવ ફરી વધશે? કોટકે કયું ફંડ લૉન્ચ કર્યું? કોના NCDમાં મળે છે 9.55% સુધી વ્યાજ? કેનેરા બેન્કના કયા ચાર્જમાં ફેરફાર થયા? જુઓ MONEY TIME...
ક્યાં ખુલશે ઈ-ઈન્સ્યોરન્સ એકાઉન્ટ? કયા શેર થયા એક્સ-ડિવિડન્ડ? કઈ કંપનીએ જાહેર કરી બાયબેક યોજના? EPFO કોને આપશે વધારે વળતર? જાણવા માટે જુઓ MONEY TIME..
ફ્લેવર્ડ મિલ્ક પર કેટલો GST લાગશે? કઈ કંપનીઓ લાવી રહી છે IPO? મહિન્દ્રા, ટાટા અને ટોયોટાએ શું જાહેરાત કરી? મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં કેવો છે મૂડ?
ક્યારથી ઘટશે લોટના ભાવ? AC, ફ્રીજ ક્યારથી થશે મોંઘા? લગ્નમાં ખાણીપીણીનો ખર્ચ કેટલો વધશે? જાણવા માટે જુઓ MONEY TIME...