• મકાન-ભાડાં પર નહીં લાગે 18% GST?

    જુલાઈ મહિનામાં રિટેલ ફુગાવો કેટલે પહોંચ્યો? છેલ્લાં છ સપ્તાહમાં તુવેર અને અડદની દાળ કેમ થઈ મોંઘી? આવી તમામ મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ MONEY TIME....

  • કોણે-કોણે વધાર્યાં દૂધના ભાવ?

    જથ્થાબંધ ફુગાવાના તાજા આંકડા થઈ ગયા જાહેર. કોનો IPO ઓવર-સબ્સક્રાઈબ્ડ થયો? કોણે વધાર્યાં દૂધના ભાવ? જાણવા માટે જુઓ આ વીડિયો...

  • સેન્સેક્સ 60Kને પાર, નિફ્ટી 18,000 નજીક

    ઘઉંના ભાવ ક્યારે ઘટશે? પ્રોપર્ટીના ભાવ કેટલા વધ્યા? કયા શહેરમાં સસ્તા થયા CNG અને PNG? આવી તમામ મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ MONEY TIME…

  • RIL, IRCTCમાં કોને મળશે ડિવિડન્ડ?

    શું 5 વર્ષથી નાના બાળકની ફુલ ટિકિટ લેવી પડશે? RIL, IRCTCના શેરધારકોને કેવી રીતે થશે કમાણી? LICએ કરી કઈ જાહેરાત? રોકાણના કયા વિકલ્પો ખુલ્યા?

  • Zomato Pro રિન્યુ થશે કે નહીં?

    નજીવા પૈસે સોનામાં રોકાણ કરવું છે? ક્યાં મળી રહી છે સારા પગારે નોકરી? UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? શું કપડાં મોંઘાં થશે? જાણવા માટે જુઓ આ વીડિયો.

  • જાણો, ક્યાં મળશે સલામત, ગૅરન્ટીડ રિટર્ન?

    કઈ-કઈ બેન્કોએ વધાર્યાં ડિપૉઝિટના ઈન્ટરેસ્ટ રેટ? તમારો સ્ટૉક તો નથી થયો ને એક્સ-ડિવિડન્ડ? મારુતિએ કઈ કાર રિકૉલ કરી? જાણવા માટે જુઓ MONEY TIME...

  • NSEએ શા માટે કરી લાલ આંખ?

    NSEએ કોની સામે ઉચ્ચારી ચેતવણી? AUDIની કાર કેટલી થશે મોંઘી? કયા સેક્ટર્સમાં છે રોકાણની તક? કઈ-કઈ બેન્કે વધાર્યાં લોનના રેટ? જુઓ MONEY TIME...

  • ઓનલાઈન ફૂડ મંગાવવું થયું મોંઘું

    કયા IPOનું થયું ધમાકેદાર લિસ્ટિંગ? ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવો સસ્તો કે મોંઘો? હવાઈભાડાં ક્યારથી વધવાના છે? જાણવા માટે જુઓ MONEY TIME...

  • દર્દીઓને મળશે રાહત, આ દવાઓ થઈ સસ્તી

    કઈ દવાઓના ભાવ થયા નક્કી? LICના કયા શેરધારકોને મળશે ડિવિડન્ડ? સિંગતેલનો ડબ્બાનો ભાવ ક્યાં પહોંચ્યો? જાણવા માટે જુઓ MONEY TIME...

  • દિવાળી સુધીમાં મળશે 5G

    રિલાયન્સ જિયોના ગ્રાહકોને દિવાળી સુધીમાં મળશે 5G | નવા સપ્તાહના ઉઘડતા બજારે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો | આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ સરળ