શું માર્ચ મહિનામાં મળી રહ્યા છે રિકવરીના સંકેત?

છેલ્લા 10 વર્ષોના આંકડા પર નજર કરીએ તો, શેરબજારમાં જ્યારે સતત 3 મહિના ઘટાડો જોવા મળે છે તો ત્યારબાદના મહિનામાં શેર બજારમાં ઝડપી રિકવરી જોવા મળે છે

Published: March 14, 2023, 05:46 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો