સોનામાં રોકાણ કરી કમાણી કરવાનો હેતુ છે તો જાણી લો તેના પર ટેક્સનું ગણિત

આપણી પાસે સોનામાં રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે. જેમ કે ગોલ્ડ ETF, ગોલ્ડ સેવિંગ્સ ફંડ્સ અને સૉવરિન ગોલ્ડ બોન્ડ્સ... તહેવારો અને લગ્નો દરમિયાન પણ સોનાની લેવડદેવડ પ્રચલિત છે… ઘણા લોકો વારસામાં અથવા વસીયતમાં સોનું મેળવે છે...આવી પરિસ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે સોનાના અલગ-અલગ પ્રકાર પર કેવી રીતે ટેક્સ લાદવામાં આવે છે.

Published: January 2, 2024, 11:14 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો