• લો બચાવી લો ટેક્સ!

    ELSS એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું એક સ્વરૂપ છે જે ઇક્વિટી કેટેગરીમાં આવે છે. આમાં, ફંડ મેનેજર કુલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ટેક્સ સેવિંગ એફડી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સરખામણીમાં ELSSમાં લૉક-ઇન પિરિયડ ઘણો ઓછો છે.

  • જુની કર વ્યવસ્થા પસંદ કરવી કે નવી?

    નાણાકીય વર્ષ 2023-24ના ટેક્સ પ્લાનિંગ માટે હવે તમારી પાસે અઢી મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે...પગારદાર લોકોએ ફેબ્રુઆરીમાં ટેક્સ સેવિંગ સંબંધિત દસ્તાવેજો કંપનીમાં સબમિટ કરવાના રહેશે

  • પત્નીને આપેલા રેન્ટ પર મળશે ટેક્સ છૂટ?

    HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે... કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે…

  • મ્યુ.ફંડમાં સ્વિચ કરો તો LTCG લાગે?

    મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્વિચિંગ કરવાનો અર્થ એક જ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં પોતાના રોકાણને એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં ટ્રાન્સફર કરવાનો છે. જો તમે એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં પૈસા ટ્રાન્સફર કરો છો, તો ટેક્સ લાગશે. ટેક્સ ઉપરાંત, તમારે એક્ઝિટ લોડ ચૂકવવો પડી શકે છે.

  • આ દાન પડશે ભારે!

    income tax depatment નાના રાજકીય પક્ષોને દાન આપીને કરચોરી કરનારાઓ પર તેનો ગાળિયો વધુ મજબૂત કરી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 5000 નોટિસ મોકલવામાં આવી છે

  • રોકાણ કર્યા વિના ટેક્સ આ રીતે બચાવો

    માર્ચ મહિનો ફાઇનાન્સિયલ યરની સમાપ્તિનો છે. મોટાભાગના લોકો PPF, NPS અને ELSS જેવી સ્કીમ્સમાં રોકાણ કરીને 80Cનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. પરંતુ ટેક્સ બચાવવાની એવી રીતોને ભૂલી જાય છે

  • કેટલી ટેક્સ ડિમાન્ડ થશે માફ?

    નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ રજૂ કરેલા વચગાળાના બજેટમાં નાના tax payersને રાહત આપી હતી અને વર્ષોથી પેન્ડિંગ TAX DEMAND પાછી ખેંચવાની જાહેરાત કરી હતી...

  • માર્ચ ચૂક્યા, તો તક ચૂક્યા

    31મી માર્ચ પહેલા Tax Savingsને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે,, જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય...ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..

  • વ્યાજની કમાણી પર ટેક્સ ક્યારે નહીં?

    જે રીતે પગાર, પ્રોફેશન અથવા બિઝનેસમાંથી થતી આવક પર ટેક્સ લાગે છે, તે જ રીતે વ્યાજની આવક પર પણ ટેક્સ લાગે છે... જો કે , વ્યાજની આવક પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે. પણ કેવી રીતે..આવો જોઇએ આ વીડિયોમાં.

  • 80Cની લિમિટ ઉપરાંત બચાવી શકો ટેક્સ

    મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.