• ITના નવા નિયમોએ ટ્રસ્ટની વધારી મુશ્કેલી

    ટ્રસ્ટે વિદેશમાંથી મળેલા દાનનો ઓનલાઈન રેકોર્ડ આપવાનો પડશે

  • ખેતીની જમીન વેચવા પર ક્યારે લાગશે ટેક્સ?

    લાખો લોકો છે વિવિધ કારણોસર ખેતીની જમીન વેચે છે… પરંતુ આના પર ટેક્સનું ગણિત શું છે તે તેઓ જાણતા નથી...આ રિપોર્ટમાં જાણો કે ખેતીની કઈ જમીનના વેચાણ પર ટેક્સ લાગશે,, અને કઈ જમીનના વેચાણ પર ટેક્સ નહીં લાગે,, સાથે જ આ ટેક્સ કેવી રીતે બચાવી શકો છો

  • શું ભરણપોષણ ભથ્થું ટેક્સેબલ છે?

    એલિમનીનો અર્થ ભરણપોષણ છે. આ એક પ્રકારની નાણાકીય સહાય છે, જે છૂટાછેડા પછી પતિ દ્વારા પત્નિને જીવનનિર્વાહમાં મદદ માટે આપવામાં આવે છે.. છૂટાછેડાની પ્રક્રિયામાં ભરણપોષણ એક મહત્વપૂર્ણ પાસું છે... આવી સ્થિતિમાં, એ સમજવું જરૂરી છે કે એલિમનીનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે અને શું તેના પર ટેક્સ વસૂલવામાં આવે છે? ચાલો જાણીએ..

  • કમાણી પુત્રની, ટેક્સ ભરશે પિતા

    આવકવેરા કાયદા 1961 હેઠળ એક નાણાકીય વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ ગિફ્ટ મળવા પર ટેક્સ ચૂકવવો પડે છે. ટેક્સ ગિફ્ટ લેનાર વ્યક્તિએ ચૂકવવો પડે છે.

  • શું SGB ખરીદવાના છે આટલા બધા ફાયદા?

    RBI, સરકાર તરફથી સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે. સરકારી ગેરંટીની સાથે આવવાના કારણે તેમાં ડિફોલ્ટનું જોખમ સીમિત એટલે કે નહીંવત છે. સોવરિન ગોલ્ડ બોન્ડ બીજા સરકારી બોન્ડ જેવા નથી. તેના દરેક યૂનિટ 999 પ્યોરિટી એટલે કે 24 કેરેટવાળા એક-એક ગ્રામ સોનાથી લિંક હોય છે.

  • ટેક્સ બચાવવામાં ઘર કેવી રીતે મદદ કરે છે?

    જો તમે હોમ લોન લઇને ઘર ખરીદો છો..તો લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધી અને પ્રિન્સિપલ પર 80સી હેઠળ ડિડક્શન મળે છે. એટલું જ નહીં કોઇ એસેટને વેચવાથી થતી કમાણીને પણ ઘર ખરીદીને ટેક્સ બચાવી શકાય છે.

  • લગ્નમાં મળેલી ગિફ્ટ પર ટેક્સ ક્યારે લાગે

    લગ્નમાં સ્થાવર અને જંગમ એમ બંને મિલકત ભેટ તરીકે આપવામાં આવે છે. શેર્સ, ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD, મ્યુચ્યુઅલ ફંડ અને જ્વેલરી જંગમ છે. જ્યારે જમીન, મકાન, ફ્લેટ વગેરે સ્થાવર મિલકત હેઠળ આવે છે.

  • પિતા પાસેથી લોન લો તો ટેક્સ છૂટ મળે?

    હોમ લોનના પ્રિન્સિપલ રીપેમેન્ટ પર સેક્શન ​​80C હેઠળ ડિડક્શન મળે છે. 80Cમાં મહત્તમ દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે

  • HRA વગર મેળવો ભાડા પર ટેક્સ છૂટ

    સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..

  • દિવાળીના બોનસ પર કેટલો ટેક્સ લાગે?

    આવકવેરા કાયદાની જોગવાઇઓ અનુસાર, કોઇ કર્મચારીને કંપની પાસેથી કેશ કે પછી એકાઉન્ટમાં પૈસા મળે છે તો તેને Income From Salary એટલે કે પગારમાંથી થયેલી કમાણી માનવામાં આવશે. બોનસની રકમ કર્મચારીના પગારમાં સામેલ કરવામાં આવશે... કર્મચારીની આવક જે ટેક્સ સ્લેબમાં આવશે તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે