જો તમને કોઈની પાસેથી મોંઘી ગિફ્ટ મળે, તો ટેક્સના નિયમનું ખાસ ધ્યાન રાખજો. ક્યાંક એવું ન થઈ જાય કે, ટેક્સને કારણે મફતમાં મળેલી ગિફ્ટ મોંઘી પડે.
HUFનો અર્થ છે હિન્દુ અવિભાજિત પરિવાર એટલે કે Hindu Undivided Family. ટેક્સ ઘટાડવામાં HUF કેવી રીતે મદદરૂપ થઈ શકે તે જાણીએ આ વીડિયોમાં...
ઈક્વિટી અને ડેટ ફંડમાં (equity and debt funds) રોકાણ કરો, તો અલગ-અલગ નિયમ પ્રમાણે ટેક્સ લાગે છે. આ અટપટા નિયમોને સરળ ભાષામાં સમજવા માટે જુઓ આ વીડિયો..
બાળકને 18 વર્ષની ઉંમર સુધી સગીર ગણવામાં આવે છે. પણ તેના નામે કોઇ પણ પ્રકારની આવક થતી હોય તો તેણે ઇન્કમટેક્સ ભરવો પડશે.
ભાડે રહેનાર વ્યક્તિ HRA અને HOME LOANના વ્યાજની ચૂકવણી પર ટેક્સમાં મળતી છૂટ, આ બંનેનો ક્લેમ કરી શકે છે. આ ડ્યુઅલ બેનિફિટ કેવી રીતે મળે, તે જાણીએ...
કલમ 80Dમાં આરોગ્ય વીમાના પ્રીમિયમ પર કર કપાતનો લાભ મળે છે. તમારા પરિવાર, એટલે કે પતિ-પત્ની, બાળકો અને માતા-પિતાના વીમા પર પણ લાભ મળે છે.