ELSS શું છે અને શું તમારે તેમાં રોકાણ કરવું જોઇએ?

ELSS એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું એક સ્વરૂપ છે જે ઇક્વિટી કેટેગરીમાં આવે છે. આમાં, ફંડ મેનેજર કુલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ટેક્સ સેવિંગ એફડી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સરખામણીમાં ELSSમાં લૉક-ઇન પિરિયડ ઘણો ઓછો છે.

Published: January 23, 2024, 10:33 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો