Live
renewable energy સેક્ટરના શેરમાં હાલ રોકાણ કરી શકાય?

મોંઘા ક્રૂડ ઓઇલથી છૂટકારો મેળવવા અને આયાત બિલ ઘટાડવા માટે, ભારત ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, રિન્યુએબલ એનર્જીની સાથે સાથે હવે ગ્રીન હાઇડ્રોજન પર મોટો દાવ લગાવી રહ્યું છે.