Home >
મોટાભાગના લોકો શેર બજારમાં પોતાના બ્રોકરનું નામ, ફર્મ અને ફોન નંબરથી વધારે કશુ નથી જાણતા. ખરીદ-વેચાણ માટે તે સંપૂર્ણ રીતે બ્રોકર પર જ આશ્રિત થઇ જાય છે
કોઈ કંપનીના શેરમાં રોકાણ કરીને ડિવિડન્ડ (DIVIDEND) કમાવવા માટે ખાસ કરીને ચાર તારીખોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો કઈ-કઈ તારીખ હોય છે મહત્ત્વની.
કેટલાક ઈન્વેસ્ટર્સ (INVESTORS) ડિવિડન્ડ (DIVIDEND) માટે જ શેરમાં રોકાણ કરે છે અને તગડું રિટર્ન (RETURN) પણ કમાઈ લે છે. આ કેવી રીતે શક્ય છે, તે જાણીએ.
શું મંદીવાળા ભારતીય શેરબજાર (STOCK MARKET) પર કબજો જમાવવાની તૈયારીમાં છે? શું બજારમાં ખરેખર મંદી છે? કે માત્ર અમુક શેરમાં મંદી (BEAR MARKET) છે?
શેરમાં રોકાણ કરતાં પહેલાં તે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ (DIVIDEND YIELD) ચકાસવામાં આવે છે. તેનું શું મહત્વ છે અને તેની ગણતરી કેવી રીતે થાય છે, તે જાણીએ.
આ વર્ષને 3 મહિના વીતી ગયા છે અને માત્ર 4 કંપનીના જ IPO આવ્યા છે. તો આખરે, IPO માર્કેટમાં આવી મંદી શા માટે છવાઈ ગઈ છે? જાણવા માટે જુઓ અમારો આ વીડિયો..
શેરબજારમાં 7,000 કંપનીઓના શેરમાં સોદા પડે છે. આમાંથી અમુક શેરને લગડી માનવામાં આવે છે જ્યારે અમુક શેર કચરો છે. પણ તમારે આ લગડી શેર કેવી રીતે પસંદ કરવા.
કોઈ કંપનીના લેજર એકાઉન્ટમાં સેલ્સ (SALES) અને રેવન્યુ (REVENUE)નો ડેટા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ બંને વચ્ચે શું ફરક છે, તે સમજવા માટે જુઓ આ વીડિયો...
કોઈ કંપની આર્થિક રીતે કેટલી તંદુરસ્ત છે તે જાણવા માટે રોકાણકારો તેના કેશ રેશિયો (CASH RATIO) પર નજર રાખતા હોય છે. કેશ રેશિયો કોને કહેવાય, તે જાણીએ.
ટાટા મોટર્સે જે રીતે પોતાની નવી ઓળખ ઊભી કરી છે, તેવું ભાગ્યે જ કોઈ કંપનીમાં જોવા મળે છે. તેનું આ પરિવર્તન ઈન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટમાં પણ જોવા મળે છે.