Home >
લૉંગ ટર્મની રીતે જોઇએ તો ક્રૂડ ઓઇલની કિંમતો અને ભારતીય બજારની વચ્ચે પોઝિટિવ રિલેશન હોય છે. આ ગ્લોબલ ટ્રેન્ડ જેવું જ છે.
HDFC બેન્ક છેલ્લાં 2-3 વર્ષથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં તેના શેરની રફ્તાર ધીમી પડી ગઈ છે. શું ભવિષ્યમાં HDFC બેન્કનો શેર તેજ રફ્તાર પકડશે?
બજારમાં ચઢાવ-ઉતાર વધ્યો છે ત્યારે નિષ્ણાતો માને છે કે, ટૂંકાથી મધ્યમ ગાળા માટે બજારમાં મંદીવાળાનું જોર વધી શકે છે...
શેરબજાર (Share Market) પર કંપનીઓનું લિસ્ટિંગ (Listing) થાય છે, તેવી જ રીતે તેમને ડીલિસ્ટ (Delist) પણ કરવામાં આવે છે. ડીલિસ્ટિંગ બે રીતે થાય છે.
કોઈ કંપની શેરબજાર (STOCK MARKET) પરથી ડીલિસ્ટ (DELIST) થાય ત્યારે તેના શેરની કિંમત નક્કી કરવા માટે રિવર્સ બૂક બિલ્ડંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે.
ડીલિસ્ટિંગ (DELISTING) એક એવી પ્રક્રિયા છે, જેમાં કોઈ લિસ્ટેડ કંપનીના શેરને સ્ટૉક એક્સચેન્જ (STOCK EXCHANGES) પરથી દૂર કરવામાં આવે છે.
કોઈ કંપનીનો માર્કેટ શેર (MARKET SHARE) એટલે કે બજાર હિસ્સો એટલે શું? એક સામાન્ય રોકાણકાર માટે તેને સમજવાનું શું છે મહત્ત્વ, તે જાણો આ વીડિયોમાં...
તાજેતરમાં HULનો શેર તૂટ્યો હતો, તો શું તેણે બોટમ બનાવી લીધી છે? HULના શેરમાં તેજી માટે કયું ટ્રિગર પોઈન્ટ છે, તે જાણવા માટે જુઓ આ વીડિયો...
કંપનીઓ શેર ગીરવે મૂકીને પૈસાની વ્યવસ્થા કરે છે. જો કંપનીના પ્રમોટર્સે શેર ગીરવે મૂક્યા હોય, તો શું તેમાં રોકાણ કરવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો...
પ્રમોટર્સના ગીરવે પડેલાં શેરની સંખ્યા વધે છે કે ઘટે, તે જાણવું જરૂરી છે. ગીરવે પડેલાં શેરની સંખ્યા કઈ હદને પાર કરે તો સાવધ થવું, તે જાણો આ વીડિયો...