Home >
અદાણી પોર્ટનો શેર 52 સપ્તાહની ઊંચાઇ પર છે. માર્ચ 2020માં આ સ્ટૉકે લગભગ 313 ટકાનું રિટર્ન આપ્યું છે.
પાવર કંપનીઓનાં શેર (POWER STOCKS)માં તેજી છે. તો શું આ સ્ટોક્સમાં અત્યારે રોકાણ કરવું જોઈએ? જાણવા માટે જુઓ આ વીડિયો...
શેરબજારમાં મંદીવાળાનું જોર વધી રહ્યું છે. બજારમાં અનિશ્ચિતતા વધી છે. આવા માહોલમાં રોકાણકારોએ શું કરવું? કઈ રણનીતિ અપનાવવી? કયા સેક્ટરમાં રોકાણ કરવું?
Same store salesનો ગ્રોથ જાણવા માટે કોઇ એક રિટેલ ચેઇનના હાલના આઉટલેટ્સના એક સમય દરમિયાન થતી આવકને ગત વર્ષના સમાન ગાળાની આવકની સરખામણી કરવામાં આવે છે.
જ્યુબિલન્ટ ફૂડનો શેર 52 સપ્તાહની ઊંચાઇથી 46 ટકા નીચે આવી ચૂક્યો છે. તો છેવટે આ ઝડપી ઘટાડાનું કારણ શું રહ્યું?
જો કોઇ કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થઇ રહ્યો હોય તો રોકાણકારે સૌથી પહેલાં એ જોવું જોઇએ કે નવું મેનેજમેન્ટ ઇન સાઇડર છે કે આઉટ સાઇડર.
ગોઇંગ કન્સર્નનો કન્સેપ્ટ કે અવધારણા સામાન્ય રીતે GAAP અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ (IFRS) માટે ઘણા જ મહત્વપૂર્ણ છે
એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કોઇ કંપનીની સફળતા તેના મેનેજમેન્ટની કામગીરી અને રણનીતિ પર આધાર રાખે છે.
શું LICના IPOમાં દાવ લગાવવો જોઈએ? શું તેનું લિસ્ટિંગ પ્રીમિયમ ભાવે થશે? શું લિસ્ટિંગ દિવસે શેર વેચી દેવા જોઈએ કે લાંબા-ગાળા સુધી રાખી મૂકવા જોઈએ?
કોઇ બે વેરિએબલ્સ વચ્ચે પરસ્પર જોડાયેલા ઉતાર-ચડાવ કેટલા મજબૂત છે તેને આંકડાકીય રીતે માપવા માટે કો-રિલેશન, કો-એફિશિઅન્ટનો ઉપયોગ કરવામાં આવે છે.