આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું Adani, pranav Adani, Mahindra Scorpio, Adar Poonawalla, Edelweiss, VRLઅંગે.

સરકાર કયા દેશમાં કરશે ચોખા અને ઘઉંની નિકાસ? કયા અનાજ મોંઘા થયા? ક્યાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ? બેન્કોએ કેટલી રકમ માંડવાળ કરી?

અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેર રોકેટ ગતિએ વધવા લાગ્યા છે અને તેની સાથે ગૌતમ અદાણી ફરી વિશ્વનાં ટોપ-20 ધનિકોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
શું હવાઈભાડાં વધશે? કોને છે બેન્ક ખોલવામાં રસ? અદાણીના શેર કેમ વધ્યા? ક્યાંથી ઠલવાઈ રહ્યું છે સ્ટીલ?

અદાણી-હિન્ડનબર્ગ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સેબીને તમામ 24 કેસમાં તપાસ પૂર્ણ કરવા જણાવ્યું છે અને ભવિષ્યમાં શોર્ટ સેલિંગની ઘટના ના બને તેવા પગલાં ભરવાની સૂચના આપી છે. આ કેસમાં આદેશ અનામત રાખવામાં આવ્યો છે.
અદાણી ગ્રૂપ અદાણી વિલ્મરમાં તેનો 43.97% હિસ્સો વેચવા માટે વાટાઘાટ કરી રહ્યું હોવાની શક્યતા છે. આમ, અદાણી ગ્રૂપ FMCG માર્કેટમાંથી નીકળી જશે, તેવી અટકળો વહેતી થઈ છે.