• મફત રાશન આપવાના ચોખા ક્યાંથી આવશે?

    FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.

  • મની ટાઈમ બુલેટિન

    રેલવે લાવશે સુપર એપ. જાન્યુઆરીમાં આકરી ઠંડીની શક્યતા ઓછી. Zomato પરથી ખાવાનું મંગાવવું મોંઘું પડશે.

  • મની ટાઈમ બુલેટિન

    શું પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થશે? ખાદ્ય ચીજોના ભાવ ઘટશે કે વધશે? દાળ સસ્તી થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? દેશનાં જળાશયોમાં કેટલું છે પાણીનું સ્તર?

  • તુવેર, અડદની ડ્યૂટી ફ્રી આયાત લંબાવાઈ

    સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.

  • ડુંગળીની નિકાસ બંધ થતા ભાવ તૂટ્યા

    સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.

  • મની ટાઈમ બુલેટિન

    કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?

  • મની ટાઈમ બુલેટિન

    કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?

  • મની ટાઈમ બુલેટિન

    કઈ કંપનીએ લૉન્ચ કર્યો ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્સ્યૉરન્સ પ્લાન? કપાસનું ઉત્પાદન કેમ ઘટશે? ખાદ્ય તેલ સસ્તું થશે? 2024માં કેટલા IPO આવશે?

  • શું ઘઉં, ચોખા સસ્તા થશે?

    ઘઉં, ચોખા અને લોટની મોંઘવારીને ઘટાડવા માટે સરકારે ઘઉં અને ચોખાની સાપ્તાહિક ઈ-હરાજી શરૂ કરી છે. આ હરાજી ઓપન-માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ FCI દ્વારા કરવામાં આવે છે. સરકારે OMSS હેઠળ માર્ચ 2024 સુધી 101.5 લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે.

  • કપાસનું ઉત્પાદન ઘટશેઃ CAI

    ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કપાસનું કુલ ઉત્પાદન 294.10 લાખ ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) થવાનો અંદાજ કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આપ્યો છે.