• ICICI પ્રુ. મલ્ટિ-એસેટ ફંડની વૃદ્ધિ

    ભારતની સૌથી મોટા મલ્ટિ એસેટ એલોકેશન ફંડ ICICI પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટ ફંડે 21 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. સ્કીમ રૂ. 24,060.99 કરોડની AUM ધરાવે છે જે મલ્ટિ એસેટ એલોકેશન કેટેગરીની કુલ AUMની 57 ટકા થાય છે. જે સ્કીમમાં રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.

  • એક્ટિવ અને પેસિવ ફંડ વચ્ચે શું છે તફાવત?

    એક્ટિવ ફંડમાં કોઇ સ્કીમના નાણા ફંડ મેનેજર મેનેજ કરે છે. એટલે કે રોકાણકારોએ પૈસા ક્યાં લગાવવાના છે ક્યાં નહીં..આ ફંડ મેનેજરના વિવેક કે તેની સ્ટ્રેટેજી પર આધાર રાખે છે.

  • શું છે CDMDF?

    Corporate Debt Market Development Fund એટલે કે CDMDF સંકટના સમયે કોઇ ડેટ ફંડને પૈસા આપીને મદદ કરશે અને બીજું ડેટ માર્કેટમાં રોકડ વધારીને બિઝનેસને પ્રોત્સાહન આપશે.

  • અનસિક્યૉર્ડ લોનનો હિસ્સો વધીને 30% થયો

    NBFCની કુલ AUMમાં અસુરક્ષિત લોનનો હિસ્સો 2022-23માં વધીને 30 ટકાએ પહોંચ્યો છે. પર્સનલ લોનમાં ઉછાળાને કારણે બેન્કોના અસુરક્ષિત ઋણ પોર્ટફોલિયોમાં બે અંકમાં વૃદ્ધિ નોંધાઈ છે.

  • મોટું AUM એટલે વધુ રિટર્ન?

    જો કોઈ પણ ફંડની AUM વધારે હોય તો તેનો અર્થ એ છે કે તેમાં મોટી સંખ્યામાં રોકાણકારો રોકાયેલા છે. નીચું AUM સૂચવે છે કે રોકાણકારોને તે ચોક્કસ ભંડોળમાં ઓછો રસ છે. એવા ઘણા ભંડોળ છે જે નીચા AUM હોવા છતાં, વધુ સારા ટ્રેક રેકોર્ડ અને જોખમ / વળતરના પાસાઓનો લાભ ધરાવે છે. જોકે, ઉચ્ચ AUM વધુ સારા પ્રદર્શનની બાંયધરી આપતું નથી.