• SIP દ્વારા રોકાણનો રેકોર્ડ રચાયો

    SIPનું યોગદાન ફેબ્રુઆરીમાં Rs 19,186.58 કરોડની સામે માર્ચમાં Rs 19,270.96 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. માર્ચમાં નોંધાયેલી નવી SIPની સંખ્યા 42,87,117 હતી. ફેબ્રુઆરી બાદ, માર્ચમાં પણ SIP દ્વારા Rs 19,000 કરોડથી વધુ રોકાણ નોંધાયું છે.

  • શું SIP સ્ટોપ કરી દેવી જોઇએ?

    માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

  • માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

  • શું SIP સ્ટોપ કરી દેવી જોઇએ?

    માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

  • બજારના ઘટાડામાં કમાણી કરાવશે આ ફંડ

    આર્બિટ્રેજ ફંડ એક મ્યુચ્યુઅલ ફંડ છે જે હાઇબ્રિડ કેટેગરીમાં આવે છે. આ ફંડ ઘણા એસેટ્સમાં રોકાણ કરે છે. જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આર્બિટ્રેજ ફંડ્સનો હેતુ છે સમાન એસેટના અલગ-અલગ પ્લેટફોર્મ પર કિંમતોમાં ઉતાર-ચડાવથી નફો કમાવવો.

  • શું તમારું મ્યુચ્યુઅલ ફંડ બરોબર છે?

    મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા સતત વધી રહી છે...એટલે જએયુએમ કુલ મળીને લગભગ 47 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે... લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો વિશ્વાસ છે. અને આ વિશ્વાસને કારણે જ ઘણા લોકો તેમાં રોકાણ કરીને ભૂલી જાય છે. પરંતુ તે યોગ્ય નથી