દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની મારુતિ સુઝુકી 2030 સુધી 4 કરોડ વાહનોના પ્રોડક્શન કેપેસિટી બે ગણી કરવા માટે 5.5 અબજ ડોલર (45,000 કરોડ રૂપિયાથી વધુ)નું રોકાણ કરશે.
સપ્ટેમ્બર મહિનો કાર કંપનીઓને ફળ્યો છે. થ્રી-વ્હીલર, કોમર્શિયલ વ્હિકલ અને ટ્રેક્ટરના વેચાણમાં પણ વધારો થયો છે, પરંતુ ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થયો છે.

ઑટોમોબાઈલ ઉદ્યોગની સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી છે. શું આગામી સમયમાં ઑટો શેરમાં તેજી આવશે ખરી? જાણવા માટે જુઓ આ વીડિયો...

અંદાજે 1000 કિલો વજનની કાર બનાવવામાં 700 કિલો સ્ટીલનો ઉપયોગ થાય છે અને સ્ટીલની કિંમતો છેલ્લા 2 મહિનામાં લગભગ 35 ટકા વધી ગઇ છે.
ટુ-વ્હીલર માર્કેટના વેચાણ પર ગંભીર અસર પડી છે. ગ્રામ્ય માર્કેટમાં માંગ ઘટવાને કારણે ટુ-વ્હીલર કંપનીઓના વેચાણ અને શેર બંને ઘટી રહ્યાં છે.