• વચગાળાના બજેટમાં કરદાતાને રાહતની અપેક્ષા

    1 ફેબ્રુઆરી, 2024ના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં નાણામંત્રી કરદાતાને રાહત આપે તેવી શક્યતા છે. કરમુક્ત આવકની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવે તેવી આશા છે.

  • બજેટમાં નહીં થાય મોટી જાહેરાતઃ નાણામંત્ર

    એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષ 2024-25 માટે 1 ફેબ્રુઆરી, 2024ના રોજ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ થશે, વચગાળાના બજેટને 'વોટ ઓન એકાઉન્ટ' પણ કહેવામાં આવે છે.

  • સરકારનો સબસિડી બોજ વધશે

    બજેટના Revised Estimates (RE)માં ખાતર અને LPG સબસિડી વધવાથી કુલ સબસિડી ખર્ચ Rs 4,03,084 કરોડથી વધીને Rs 4,53,084 કરોડ થવાનો અંદાજ છે.

  • તો બિલ્ડરે ભરવો પડશે દંડ!

    જો તમે ઘર કે ફ્લેટ બુક કરાવતા પહેલા થોડું રિસર્ચ કરશો તો તમે સમસ્યાઓથી બચી શકો છો... બુકિંગ કરતા પહેલા તમારે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી જોઈએ...ત્યાં હાજર સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું સર્ટિફિકેટ માંગી શકો છો....તમારી મહેનતના પૈસા ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, મકાન ખરીદતા પહેલા કન્સ્ટ્રક્શન ક્વૉલિટી તપાસવી જરૂરી છે..

  • ઘરની સફાઈનાં સ્માર્ટ મશીનોની માહિતી

    ઘરને સ્વચ્છ રાખવા માટે ઘણા પ્રકારનાં ઉપકરણો ઉપલબ્ધ છે. આ મશીનો કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી હોય છે તે સમજીએ...

  • તહેવારોમાં કંપનીઓ ભાવ ઘટાડશે

    મોબાઈલ, TV, કમ્પ્યુટર અને એપ્લાયન્સિસની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે કારણ કે, આ ઈલેક્ટ્રોનિક આઈટમ્સની ઈનપુટ કૉસ્ટ અને ફ્રેઈટ કૉસ્ટમાં ધરખમ ઘટાડો થયો છે.