કૉન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ્સ એવા ઇક્વિટી ફંડ્સ છે જે બજારના ટ્રેન્ડથી વિપરિત રોકાણ કરે છે. સરળ ભાષામાં કહીએ તો આ ફંડ એવી કંપનીઓની એક પૂરી યાદી રાખે છે
આ એવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરાવે છે જે મજબૂતી હોવા છતાં નબળું પ્રદર્શન કરતા સેક્ટર્સ કે કંપનીમાં પૈસા લગાવે છે.