• મની ટાઈમ બુલેટિન

    દિવાળી બોનસનો ઉપયોગ કેવી રીતે કરવો? કયા ઉદ્યોગમાં મળશે સારું બોનસ? કપાસનું ઉત્પાદન કેટલું થશે? લસણના ભાવ કેમ વધ્યા? અંબાણીએ હવે કયા બિઝનેસમાં ઝંપલાવ્યું?

  • કપાસનું ઉત્પાદન ઓછું થશે, આયાત વધશેઃ CAI

    અલ નીનોની કારણે પ્રતિકૂળ હવામાનની અસર પડવાથી કપાસનું વાવેતર અને યીલ્ડ ઘટવાનો અંદાજ છે. ઓક્ટોબરથી શરૂ થયેલી માર્કેટિંગ સીઝન 2023-24માં ભારતમાંથી થતી કપાસની નિકાસની તુલનાએ આયાતમાં વધારો થવાની શક્યતા કપાસ ઉદ્યોગના સંગઠને વ્યક્ત કરી છે.

  • ખરીફ પાકના MSP કરતાં બજારભાવ વધારે

    જુવાર, તુવેર, મગફળી, અડદ, કપાસ અને મકાઈના ભાવ MSP કરતાં 3 ટકાથી 54 ટકા વધારે છે. મગ અને બાજરીના ભાવ MSP કરતાં અનુક્રમે 11 ટકા અને 22 ટકા નીચા છે.

  • ઊભા પાકમાં જીવાતનો પ્રકોપ વધવાનો ભય

    ઓછા વરસાદને લીધે પાકની ઊપજ ઘટવાની ચિંતા વધી છે. જો પાકમાં ઈયળ, જંતુઓ, કીટકો અને ફૂગજન્ય રોગચાળો વકરશે તો, ખેડૂતોએ જંતુનાશકો ખરીદવા માટે વધારે ખર્ચ કરવો પડશે.

  • કોટન માર્કેટમાં તેજી

    કોટનના ભાવમાં તેજી શરૂ થઈ છે. છેલ્લાં દોઢ-બે મહિનામાં મણ દીઠ ભાવ 200 રૂપિયા વધ્યા છે. આવક વધવાની સાથે સાથે કોટન માર્કેટમાં ભાવ પણ વધી રહ્યાં છે અને આગામી દિવસોમાં તેમાં વધારો થવાની ધારણા છે.

  • સૌરાષ્ટ્રનાં ખેડૂતોને પારાવાર નુકસાન

    અતિ ભારે વરસાદને કારણે શેરડીના પાકને જાજુ નુકસાન પહોંચે તેવી શક્યતા નથી, પરંતુ મગફળી, કપાસ, સોયાબીનના વાવેતર પર અસર પડશે તે નક્કી છે.

  • ખરીફ વાવેતરમાં ઘટાડો

    Kharif Crop Sowing: 2022ની તુલનાએ 2023ની 7 જુલાઈ સુધીમાં ખરીફ પાકનો વાવેતર વિસ્તાર 34 લાખ હેક્ટર ઘટ્યો છે.

  • ખરીફ વાવેતરમાં થયો નજીવો વધારો

    દેશભરમાં ખરીફ વાવણી થઈ રહી છે. જૂન મહિનાના પ્રથમ પખવાડિયા સુધીની વિગતો અનુસાર, ગુજરાતમાં કપાસ અને મગફળીનું વાવેતર વધ્યું છે કારણ કે, બિપરજોયને લીધે સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે. જોકે, દેશનાં અન્ય રાજ્યોની સ્થિતિ સારી નથી.

  • મની ટાઈમ બુલેટિન

    કપાસના ખેડૂતો કેમ દુખી છે? કૃષિ પાક ગીરવે મૂકીને કેટલી લોન લીધી? વેદાંતાએ કેટલું ડિવિડન્ડ જાહેર કર્યું? કઈ બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં? જિયોમાર્ટ કેટલા કર્મચારીને છૂટા કરશે? ટેલિકોમ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? સ્પાઈસજેટ કેટલામાં ટિકિટ વેચશે? Whatsappમાં કયું ફીચર એડ થશે? જાણવા માટે જુઓ Money Time....

  • મની ટાઈમ બુલેટિન

    કપાસના ખેડૂતો કેમ દુખી છે? કૃષિ પાક ગીરવે મૂકીને કેટલી લોન લીધી? વેદાંતાએ કેટલું ડિવિડન્ડ જાહેર કર્યું? કઈ બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં? જિયોમાર્ટ કેટલા કર્મચારીને છૂટા કરશે? ટેલિકોમ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? સ્પાઈસજેટ કેટલામાં ટિકિટ વેચશે? Whatsappમાં કયું ફીચર એડ થશે? જાણવા માટે જુઓ Money Time....