• Rs 12નો શેર અને Rs 77 ડિવિડન્ડ...!

    Taparia Tools (તાપરિયા ટૂલ્સ) નામની કંપનીએ તાજેતરમાં 750 ટકા ડિવિડન્ડ અને 1 શેર સામે 4 શેર બોનસમાં આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી ત્યારે શેરની કિંમત હતી માત્ર Rs 12, અને ડિવિડન્ડ છે Rs 77.50. કંપની આટલું બધું ડિવિડન્ડ કેવી રીતે આપી શકે?

    Taparia Tools (તાપરિયા ટૂલ્સ) નામની કંપનીએ તાજેતરમાં 750 ટકા ડિવિડન્ડ અને 1 શેર સામે 4 શેર બોનસમાં આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી ત્યારે શેરની કિંમત હતી માત્ર Rs 12, અને ડિવિડન્ડ છે Rs 77.50. રોકાણકારો વિચારી રહ્યાં છે કે, કંપની આટલું બધું ડિવિડન્ડ કેવી રીતે આપી શકે? જાણવા માટે જુઓ આ વીડિયો...

  • મની ટાઈમઃ શાકભાજી, ફળ, ચણાની દાળની ખબર

    શાકભાજીના ભાવ કેટલા વધ્યા? સસ્તામાં ચણાની દાળ ક્યાં મળશે? કઈ બેન્કમાં શરૂ થઈ મહિલા સમ્માન સેવિંગ સ્કીમ? રિલાયન્સના ડિમર્જર અંગે નિષ્ણાત શું કહે છે? સહારામાં ફસાયેલા પૈસા ક્યાંથી મળશે? જાણવા માટે જુઓ Money Time...

  • રિલાયન્સનું ડિમર્જર ફાયદો કરાવશે?

    રિલાયન્સ તેની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપનીનું ડિમર્જર કરી રહી છે, તો શું રિલાયન્સના રોકાણકારોને ફાયદો થશે?

  • રેડિયો મની9ઃ ફુગાવાની અને કંપનીઓની ખબર

    રિટેલ ફુગાવાથી લઈને ખરીફ વાવેતરના સમાચાર સાંભળવા મળશે આજના પ્રોગ્રામમાં. અમારી પાસે છે ટીસીએસ અને ઈન્ફોસિસની ખબર અને ઓટો ઉદ્યોગનાં સમાચાર પણ સંભળાવીશું... તો તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • મની ટાઈમઃ TCS, IPO, સેવિંગ સ્કીમની ખબર

    કઈ નાની બચત યોજનામાં વરિષ્ઠ નાગરિકો કરી રહ્યાં છે રોકાણ? મહિલા સમ્માન સર્ટિફિકેટ સ્કીમમાં કેટલું રોકાણ આવ્યું? કઈ કંપનીનો IPO ચાલી રહ્યો છે? TCS કેટલું ડિવિડન્ડ આપશે? મ્યુચ્યુઅલ ફંડની કઈ સ્કીમ લૉન્ચ થઈ? ટામેટાં સસ્તા કરવા સરકાર શું કરશે? જાણવા માટે જુઓ Money Time...