• RBI સરકારને Rs 2.11 લાખ કરોડ આપશે

    RBIએ સરકારને નાણાકીય વર્ષ 2023-24 માટે અત્યાર સુધીનું સૌથી વધારે Rs 2.11 લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. 2022-23 માટે ચૂકવવામાં આવેલા Rs 87,416 કરોડના ડિવિડન્ડ કરતાં આ વખતે 141 ટકા વધારે ડિવિડન્ડ આપવામાં આવશે.

  • સરકારને RBI પાસેથી મળશે તગડી રકમ

    યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અગાઉના નાણાકીય વર્ષની જેમ નાણાકીય વર્ષ 2024-25માં પણ RBI મજબૂત ડિવિડન્ડ આપે તેવી ધારણા છે.

  • બજાજ ઓટોએ અપેક્ષાથી સારા પરિણામ આપ્યા

    પૂણે સ્થિત ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની બજાજ ઓટોએ માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં 11,555 કરોડ રૂપિયાની આવક અને 2,011 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ જાહેર કર્યો છે.

  • TCSના શેરહૉલ્ડર્સને મળશે Rs 28 ડિવિડન્ડ

    ટાટા ગ્રૂપની અગ્રણી કંપની TCSએ માર્ચ-2024 ક્વાર્ટર માટે બજારની અપેક્ષા કરતાં સારા પરિણામ જાહેર કર્યાં છે. કંપનીના બોર્ડે શેર દીઠ Rs 28નું ડિવિડન્ડ પણ મંજૂર કર્યું છે. કંપનીની ઓર્ડર બૂક પણ મજબૂત હોવાથી નજીકના ગાળામાં તેની આવક મજબૂત રહેવાની ધારણા છે.

  • વેદાંતાએ જાહેર કર્યું વચગાળાનું ડિવિડન્ડ

    છેલ્લાં 3 મહિનામાં વેદાંતાનો શેર 10 ટકા વધ્યો છે, જેની સામે બેન્ચમાર્ક સેન્સેક્સ 5 ટકા વધ્યો છે. વેદાંતાએ જુલાઈ 2001થી અત્યાર સુધીમાં 41 વખત ડિવિડન્ડ આપ્યું છે.

  • મની ટાઈમ બુલેટિન

    ફુગાવાનો દર કેટલો થયો? ચોખાની નિકાસ ફરી શરૂ થશે? TCSએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? એર ઈન્ડિયાની ઑફર કોના માટે કામની? FDના રેટ કઈ બેન્કોએ વધાર્યાં?

  • શું તમારો MF સારું રિટર્ન આપે છે?

    મોટાભાગના રોકાણકારો જાણતા નથી કે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)ના બેન્ચમાર્કનું મહત્વ શું છે? માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે તેમની દરેક સ્કીમ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સના નામનો ઉલ્લેખ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તો ચાલો સમજીએ કે બેન્ચમાર્ક શું છે.