• પતંજલિ ફૂડ્સે વેચ્યો 7% હિસ્સો

    બાબા રામદેવની પતંજલિ ફૂડ્સે મિનિમમ શેરહોલ્ડિંગ નિયમોનું પાલન કરવા માટે 7 ટકા હિસ્સો વેચ્યો છે. આ હિસ્સો વેચવા માટે કંપનીએ Rs. 1,000ની ફ્લોર પ્રાઈસ નક્કી કરી હતી.

  • ગામડાંનાં લોકોની આવક કેમ ઘટી રહી છે?

    Rural Economy: ગામડાંમાં મળતી મજૂરી સતત સોળ મહિનાથી ઘટી રહી છે. મોંઘવારી ઘટવા છતાં ભારતનાં ગામડાંમાં રહેતા લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે. નાના પેકેટની માંગ હજુ પણ ઊંચી છે જ્યારે ટુ-વ્હીલરનું વેચાણ ઘટી રહ્યું છે.

  • બાબા હવે HULની પાછળ પડ્યા

    યોગ ગુરુ રામદેવ આગામી પાંચ વર્ષમાં પતંજલિ ફૂડ્સની આવક ડબલ કરવા માંગે છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક હાંસલ કરવા માટે પતંજલિએ પ્રીમિયમ પ્રોડક્ટ્સનો સહારો લીધો છે.

  • UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા

    ઇ બેંકે શરૂ કરી UPI દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા...શેરનો સટ્ટો કરનારા પર આવશે તવાઇ

    આ બેંકે શરૂ કરી UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા..શેરનો સટ્ટો કરનારા પર આવશે તવાઇ

  • MONEY TIME BULLETIN

    MONEY TIME BULLETIN: Term Plan મોંઘા થશે? અંબાણીએ IPLમાં કોનો રેકોર્ડ તોડ્યો? ભારતમાં કેટલો થયો બેરોજગારીનો દર? ઓરોબિન્દો ફાર્માનો શેર કેમ વધ્યો? કન્ટેનર પ્રાઈસ ઘટી, કોને થશે ફાયદો? કઈ કંપનીએ લૉન્ચ કરી નવી કાર? જાણવા માટે જુઓ Money Time...

  • ITCના શેરમાં સતત તેજીનો તરખાટ

    ITCએ 30 મે રેકોર્ડ ડેટ નક્કી કરી છે, એટલે કે 30 મેના રોજ તે એક્સ-ડિવિડન્ડ થશે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે.