• ભારતે વિકસિત દેશ બનવા શું કરવું પડે...?

    2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે ભારતે દર વર્ષે 8થી 9 ટકા આર્થિક વૃદ્ધિદર હાંસલ કરવો પડશે, તો ભારત વિકાસશીલમાંથી વિકસિત દેશની યાદીમાં સામેલ થઈ શકશે.

  • Q1માં ભારતનો GDP 7.8%

    પ્રથમ ક્વાર્ટરનો વૃદ્ધિદર છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચો છે. અગાઉ માર્ચ ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ 6.1 ટકા જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 13.1 ટકા હતો.

  • RBIએ સતત ફરી રેપો રેટ યથાવત્ રાખ્યો

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ સતત ત્રીજી વખત રેપો રેટ 6.5 ટકાના સ્તરે યથાવત્ રાખ્યા છે અને સંકેત આપ્યા છે કે, લાંબા સમય સુધી વ્યાજના દર ઊંચા સ્તરે જળવાઈ રહેવાના સંકેત આપ્યા છે.

  • USની GDP વધી, પણ ભારતને શું ફાયદો?

    અમેરિકાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDPમાં 2.4% વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. અમેરિકન અર્થતંત્રના આ ગ્રોથ રેટથી ભારત પર કેવી અસર પડશે, તે સમજીએ.

  • શું મૂડીઝ ભારતનું રેટિંગ સુધારશે?

    મૂડીઝે ભારતને સ્થિર દૃષ્ટિકોણ (Stable Outlook) સાથે 'Baa3' સૉવરિન રેટિંગ આપેલું છે અને રોકાણ-યોગ્ય શ્રેણીમાં આ રેટિંગ સૌથી નીચલું રેટિંગ છે. આથી, સરકારી અધિકારીઓએ રેટિંગ એજન્સી સમક્ષ રેટિંગના માપદંડો સામે સવાલ ઉઠાવ્યા છે અને રેટિંગ સુધારવાની દલીલ કરી છે.

  • LIVE: Money Time Bulletin

    લોકો ATMમાં કેમ જતા નથી? મોંઘવારી અને GDP અંગે RBIએ શું કહ્યું? ડુંગળીની નિકાસ કેમ વધી ગઈ? કઈ બેન્કે વધાર્યાં FDના ઈન્ટરેસ્ટ રેટ? કોણે જાહેર કરી ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ? Jioના ગ્રાહકોને ક્યાંથી મળશે બેનિફિટ? Rs 2,000ની નોટ વટાવવા લોકોએ કેવા વિકલ્પો શોધ્યા? કઈ કંપનીએ લૉન્ચ કર્યું ઈલેક્ટ્રિક સ્કૂટર? જાણવા માટે જુઓ Money Time...

  • રોકડા માટે ATMમા આવતા લોકો ક્યાં ખોવાયા?

    MONEY TIME BULLETIN - લોકો ATMમાં કેમ જતા નથી? મોંઘવારી અને GDP અંગે RBIએ શું કહ્યું? ડુંગળીની નિકાસ કેમ વધી ગઈ? કઈ બેન્કે વધાર્યાં FDના ઈન્ટરેસ્ટ રેટ? કોણે જાહેર કરી ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ? Jioના ગ્રાહકોને ક્યાંથી મળશે બેનિફિટ? Rs 2,000ની નોટ વટાવવા લોકોએ કેવા વિકલ્પો શોધ્યા? કઈ કંપનીએ લૉન્ચ કર્યું ઈલેક્ટ્રિક સ્કૂટર? જાણવા માટે જુઓ Money Time...

  • IMFએ વૈશ્વિક વૃદ્ધિનો આઉટલૂક જાહેર કર્યો

    IMFએ 2023 માટે રિવાઈઝ્ડ આઉટલૂક જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનો ફાળો 50 ટકા જ્યારે એશિયા-પેસિફિકનો ફાળો 70 ટકા રહેશે. ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે જ્યારે ચીન રિકવરી મોડમાં છે.