• શેરબજારો કેમ ઊંચું વેલ્યુએશન ધરાવે છે?

    Sebiના ચેરપર્સન Madhabi Puri Buchએ જણાવ્યું છે કે, વિદેશી રોકાણકારોને ભારત પ્રત્યે આશાવાદ છે અને વિશ્વાસ છે, જેના લીધે કેપિટલ માર્કેટનું વેલ્યુએશન ઊંચું છે.

  • ડાયરેક્ટ ટેક્સની આવક 20% વધી

    ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.

  • જાપાન અને બ્રિટનમાં જામી મંદી

    જાપાનનો GDP સતત છ મહિનાથી ઘટી રહ્યો છે, જેના કારણે તે મંદીમાં સરી પડ્યું છે. બ્રિટનનું અર્થતંત્ર પણ 2023ના છેલ્લા છ મહિનામાં સતત ઘટ્યું છે.

  • RBIની બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

    બજેટ-2024 બાદ RBIની આ પહેલી પૉલિસી બેઠક છે. હોમ લોન લેનારાને આશા હતી કે, વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ RBIએ વ્યાજના દર યથાવત્ રાખીને આશા પર પાણી ફેરવી દીધું છે.

  • FY24માં GDP ગ્રોથ 7.3% રહેશે

    RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7 ટકા વૃદ્ધિ કરશે તેવો અંદાજ આપ્યો હતો, જેની સામે સરકારે જાહેર કરેલો આગોતરો અંદાજ વધારે છે.

  • ભારત 2024માં 7% ગ્રોથ રેટ જાળવી રાખશે

    પશ્ચિમી દેશો અને પાડોશી દેશ ચીનની સરખામણીએ ભારત 2023ની જેમ 2024માં પણ વૃદ્ધિદરમાં આગળ રહેવાનો અંદાજ છે, કારણ કે, દેશનાં વિવિધ સેક્ટર્સ ધમધમી રહ્યાં છે, એમ ASSOCHAMના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

  • મની ટાઈમ બુલેટિન

    GDP ગ્રોથ રેટ વધવાનું કારણ શું છે? LICનો નવો પ્લાન લેવો જોઈએ કે નહીં? શું CNGના ભાવ વધશે? લસણ કેમ મોંઘું થઈ રહ્યું છે?

  • સપ્ટેમ્બર ક્વાર્ટરના GDPના આંકડા જાહેર

    ચોમાસું નબળું રહેવા છતાં અને મોંઘવારીની વચ્ચે પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટના આંકડા અંદાજ કરતાં ઊંચા રહ્યાં છે. દેશનાં રિયલ GDPનું કદ 41.74 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે.