Home >
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માટેની ડેડલાઇન 14 જૂન આપી છે. એટલે કે આધાર કાર્ડને 14 જૂન સુધી જ અપડેટ કરી શકાશે, પરંતુ સમયમર્યાદા પછી, આધારમાં કોઈપણ અપડેટ માટે પૈસા ચૂકવવા પડશે.
અવારનવાર કોમર્શિયલ સંસ્થાઓ જેમ કે બેંકો, વીમા કંપનીઓ વગેરે તરફથી આવતા વણજોઇતા કોલ્સ અને મેસેજથી યૂઝર્સ પરેશાન થઇ રહ્યા છે. દિનપ્રતિદિન વધતી આ સમસ્યા પર લગામ લગાવવા માટે ટેલીકોમ ઓથોરિટી ટ્રાઇ મહત્વનું પગલું ભરવાની છે
મામાઅર્થના કો-ફાઉન્ડર ગઝલ અલઘે કહ્યું કે મોદી સરકારના સહયોગને કારણે તેમની કંપની આગામી 10 વર્ષમાં લાખો નવી રોજગારીની તકો ઊભી કરશે.
ભારતે સાત દેશોના કસ્ટમ વિભાગો સાથે મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ્સ (MRA) પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય અન્ય ઘણા દેશો સાથે એમઆરએ કરાર માટે વાટાઘાટો ઝડપથી ચાલી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી છે.
માંગ કરતાં ઉત્પાદન વધી જવાથી લેબ ગ્રોન ડાયમંડ (lab grown diamonds) ની કિંમત ઘટી ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર, ટેલિકોમ કંપનીઓ દર મહિને આવા 1 કરોડ નંબરના સિમ બજારમાં મોકલી રહી છે. આ એવા નંબરો છે જે અગાઉ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા
Mobile Connection Deactivation: તપાસમાં જાણવા મળ્યું છે કે, એક જ હેન્ડસેટમાં હજારો મોબાઈલ કનેક્શન એટલે કે કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કૌભાંડ આચરીને જનતાના કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા.
SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.