Home >
પિગ બુચરિંગ સ્કેમ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જેમાં સાયબર ઠગ નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ અને સાઇટ બનાવીને રિટર્ન કમાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી લે છે.
vistara Crisis: ટાટા ગ્રૂપની એરલાઈન વિસ્તારાના પાયલોટ્સ રજા પર હોવાથી તેની 125થી પણ વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે, જેના લીધે હવાઈભાડાં વધી ગયા છે અને પ્રવાસીઓની હાલાકી વધી ગઈ છે.
અન્ય 6 ભથ્થાંમાં ફેરફાર માટે સરકારે 2 એપ્રિલે ઑફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. તાજેતરમાં સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારીને 50 ટકા કરી આપ્યું હતું.
ડાર્ક પેટર્નનો ઉપયોગ ગ્રાહકોના ખિસ્સા ખાલી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વધતી જતી ટેક્નોલોજીના યુગમાં, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ગ્રાહકોના ખરીદીના નિર્ણયો અને વર્તનને પ્રભાવિત કરવા માટે ડાર્ક પેટર્ન દ્વારા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે
Forbes Richest List 2024માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના 200 ભારતીય લોકોને સ્થાન મળ્યું છે. ભારતના ધનિકોની સંપત્તિ 41 ટકા વધી છે.
EYના જણાવ્યા પ્રમાણે, ભારતમાં influencersની સંખ્યા 40 લાખ છે અને આ લોકો સપ્તાહમાં માત્ર થોડાક કલાક કામ કરીને છપ્પરફાડ કમાણી કરી રહ્યાં છે.
ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.