• આ શૉપિંગ કરાવશે ફાયદો!

    થ્રીફ્ટ સ્ટોરમાંથી શૉપિંગનો ટ્રેન્ડ ભારતમાં પણ વધી રહ્યો છે. અહીંથી જો થોડી સમજદારી અને સતર્કતાથી શૉપિંગ કરવામાં આવે તો તે તમારા પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. અહીંથી ઓછી કિંમતે તમે સારી અને બ્રાન્ડેડ વસ્તુઓ મેળવી શકો છો.

  • સેબીએ પકડ્યું મોટું કૌભાંડ

    SEBIએ પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ પકડી પાડ્યું છે. કૌભાંડિયો રોકાણકારોને સ્મોલકેપ શેર્સ ખરીદવાની સલાહ આપતા હતા અને ભાવ વધી જાય એટલે ઊંચા ભાવે રોકડી કરતા હતા.

  • ITCના શેરમાં સતત તેજીનો તરખાટ

    ITCએ 30 મે રેકોર્ડ ડેટ નક્કી કરી છે, એટલે કે 30 મેના રોજ તે એક્સ-ડિવિડન્ડ થશે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે.

  • LICને તગડો નફો, રોકાણકારોને શું મળ્યું?

    LICએ તગડો નફો જાહેર કરીને રોકાણકારોને ચોંકાવ્યા છે. કંપનીએ ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. કંપનીના પરિણામ બાદ શેરમાં તેજી આવી છે. પરંતુ શું આ તેજી ટકશે ખરી? તે સવાલ ચર્ચામાં છે.

  • SEBIને તપાસ પૂરી કરવા માટે મળ્યો વધુ સમય

    અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસ પૂરી કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય મળ્યો છે. સુપ્રીમ કોર્ટે કેસની વધુ સુનાવણી 11 જુલાઈ પર મુલતવી રાખી છે.

  • Stock Market Movement on 8th February

    શેરબજારમાં આજે શું થયું તે સમજીએ નિષ્ણાત પાસેથી...

  • મારુતિના શેરમાં રોકાણ કરાય?

    મારુતિનો શેર તેના રેકૉર્ડ લેવલથી ઘણો નીચે પહોંચી ગયો છે. તો શું મારુતિના શેર ખરીદવાનો આ યોગ્ય સમય છે? તેમાં સારું રિટર્ન મળવાની શક્યતા કેટલી છે?

  • મારુતિના શેરમાં રોકાણ કરાય?

    મારુતિનો શેર તેના રેકૉર્ડ લેવલથી ઘણો નીચે પહોંચી ગયો છે. તો શું મારુતિના શેર ખરીદવાનો આ યોગ્ય સમય છે? તેમાં સારું રિટર્ન મળવાની શક્યતા કેટલી છે?

  • મારુતિના શેરમાં રોકાણ કરાય?

    મારુતિનો શેર તેના રેકૉર્ડ લેવલથી ઘણો નીચે પહોંચી ગયો છે. તો શું મારુતિના શેર ખરીદવાનો આ યોગ્ય સમય છે? તેમાં સારું રિટર્ન મળવાની શક્યતા કેટલી છે?

  • શેર-કોમૉડિટીના ખરીદ-વેચાણમાં લાગે છે કેટલી જાતના ચાર્જ?

    સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર બ્રોકરેજ, ઇન્ટ્રા ડે સહિત અનેક પ્રકારના ચાર્જ લાગે છે. તેથી શેરમાં ખરીદ-વેચાણ કરતાં પહેલા તે અંગે જાણી લેવું જોઇએ.