• આ ક્રેડિટમાં મોટું Risk?

    ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ ડેટ ફંડ હોય છે જે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ કોર્પોરેટ બોન્ડ્સમાં સામાન્ય રીતે ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. તેથી રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું હોય છે.

  • દેશમાં ધાર્મિક પ્રવાસ કેટલો વધ્યો

    ખાનગી બેંકોની તુલનામાં સરકારી બેંકોમાં કેટલું મળ્યું રિટર્ન? દેશમાં ધાર્મિક પ્રવાસ કેટલો વધ્યો? દેશના કેટલા રાજ્યોમાં આગામી 5 દિવસ હિટવેવ ફેંકાશે?

  • ક્યારે શેર અનક્લેમ્ડ થાય?

    ઘણા લોકો રોકાણ તો કરે છે... પરંતુ તેની માહિતી તેમના પરિવારજનોને નથી આપતા... તેમના મૃત્યુ પછી, વર્ષો સુધી આ શેર પડ્યા રહે છે. તેને અનક્લેમ્ડ માનીને સરકારી ખાતામાં જમા કરી દેવામાં આવે છે

  • પેન્શનનું નહીં રહે ટેન્શન

    નોકરી કરતી વ્યક્તિ હોય કે નાનો વેપારી હોય, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નિવૃત્તિ સમયે સારી એવી રકમ હોય, જેથી તેનું બાકીનું જીવન પરિવાર સાથે આરામથી પસાર થાય. 55-60 વર્ષની ઉંમર સુધી જે વ્યક્તિ પરિવારની પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે… રિટાયરમેન્ટ પછી, જો તેને નાની-નાની બાબતો માટે બીજાઓ સામે હાથ લંબાવવો પડે દુઃખ થાય છે... આવી પરિસ્થિતિથી બચવા માટે જરૂરી છે રિટાયરમેન્ટ પ્લાનિંગ.. રિટાયરમેન્ટ પ્લાનિંગ શું છે? રિટાયરમેન્ટ માટે 555 રુલ શું છે...આવો તેના વિશે જાણીએ