• Key Fact Statement જાણવું કેમ જરૂરી છે?

    આ એક પાનાનો ડોક્યુમેન્ટ હોય છે જેને તમે સરળતાથી વાંચીને લોનનો ઇન્ટરેસ્ટ રેટ, લોનનો સમયગાળો, પ્રોસેસિંગ ફી, ફોરક્લોઝર ચાર્જિસ અને Late payment fee સહિત બધા ચાર્જિસ અને ફી અંગે જાણી શકો છો.

  • Gold Loan લેવામાં કાળજી રાખવી જરૂરી

    કંપનીઓ Gold Loan આપતી વખતે ગ્રાહકોને અલગ-અલગ રીતે છેતરી રહી છે. તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યા બાદ RBI કડક કાર્યવાહી પણ કરી છે.

  • એજ્યુકેશન લોન...સાવધાની જરૂરી છે

    હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો વધી ગયો છે...તેના કારણે એક મોટી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એજ્યુકેશન લોન આ ખર્ચાઓને પહોંચી વળવાની એક સારી રીત છે.

  • વિઝા અને માસ્ટરકાર્ડ પર RBIની કડકાઇ

    વિઝા અને માસ્ટરકાર્ડ પર ચાલ્યો આરબીઆઇનો ડંડો? આરબીઆઇ ગર્વનરે બેંકોને કઇવાત માટે કર્યા એલર્ટ? એચસીએલ કર્મચારીઓ માટે શું થયું અનિવાર્ય?

  • Low ક્રેડિટ સ્કોર હોય તો પર્સનલ લોન મળે?

    ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોઈ શકે છે. 700 થી 900 નો સ્કોર એક સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. આની વચ્ચેનો ક્રેડિટ સ્કોર હશે તો લોન મળવાની શક્યતા વધી જાય છે. સાથે જ વ્યાજ દર પણ ઓછો વસૂલી શકાય છે.