• શેરબજાર માટે કેવું રહ્યું સપ્તાહ?

    BSE Sensex 599 પોઈન્ટ્સ વધીને 73,088એ બંધ રહ્યો જ્યારે NSE Nifty50 ઈન્ડેક્સ 151 પોઈન્ટ્સ વધીને 22,147ના લેવલં બંધ રહ્યો હતો.

  • હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા થશે

    હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા થશે...માર્ચમાં 31.30 લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા...બે મહિનામાં 11000 વધ્યા સોનાના ભાવ

  • હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા થશે

    હવે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા થશે...માર્ચમાં 31.30 લાખ નવા ડિમેટ ખાતા ખુલ્યા...બે મહિનામાં 11000 વધ્યા સોનાના ભાવ

  • NIFTYNXT50 પર ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ થશે

    SEBIએ NSEને 24મી એપ્રિલથી Nifty Next 50 Index આધારિત ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) કોન્ટ્રાક્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે. આ ઈન્ડેક્સ Nifty50 ઈન્ડેક્સમાં સામેલ 50 કંપની બાદ આવતી 50 કંપનીઓનો બનેલો છે.

  • નિકાસ વધી તો ફાયદો ક્યાં?

    નિફ્ટીએ નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 29 ટકા રિટર્ન આપ્યું છે. પરંતુ શું મજબૂત આર્થિક વૃદ્ધિ અને શેરબજારની તેજીના કારણે એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો છે

  • Vodafone Idea FPO: શું પૈસા રોકવા જોઈએ?

    Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.

  • શેરબજાર માટે આગામી સપ્તાહ કેવું રહેશે?

    બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને (1.06 ટકા ઘટી) 74,244.90એ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 1.3 ટકા ઘટીને (234.40 પોઈન્ટ્સ) 22,519.40એ બંધ રહ્યો હતો.

  • રોકાણકારો આ તારીખ નોંધી રાખજો

    Stock market holiday news: મુંબઈમાં 20 મેના રોજ લોકસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની હોવાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રજા જાહેર કરી છે. આ ઉપરાંત, 11 એપ્રિલ, 17 એપ્રિલ અને મે મહિનામાં 1 તારીખે પણ શેરબજારમાં રજા છે.