• શેરબજાર રેન્જબાઉન્ડ રહેવાની ધારણા

    RBIએ ફુગાવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ શેરબજાર ફ્લેટ રહ્યાં છે. ઈલેક્શન સુધી બજાર પોઝિટિવ રહેવાની અપેક્ષા છે અને નજીકના ગાળામાં બજારો રેન્જબાઉન્ડ જોવા મળે તેવી ધારણા છે.

  • NSE શરૂ કરશે 4 નવા ઈન્ડેક્સ

    NSE કેપિટલ માર્કેટ અને F&O સેગમેન્ટમાં 4 નવા ઈન્ડેક્સની શરૂઆત થશે. આ ઈન્ડેક્સમાં Nifty Tata Group 25 percent Cap, Nifty 500 Multicap India Manufacturing 50:30:20, Nifty 500 Multicap Infrastructure 50:30:20 અને Nifty MidSmall Healthcareનો સમાવેશ થાય છે.

  • શેરબજારો કેમ ઊંચું વેલ્યુએશન ધરાવે છે?

    Sebiના ચેરપર્સન Madhabi Puri Buchએ જણાવ્યું છે કે, વિદેશી રોકાણકારોને ભારત પ્રત્યે આશાવાદ છે અને વિશ્વાસ છે, જેના લીધે કેપિટલ માર્કેટનું વેલ્યુએશન ઊંચું છે.

  • બજાર માટે નવું નાણાકીય વર્ષ કેવું રહેશે?

    છેલ્લા 10 વર્ષમાં Nifty50માં ત્રીજી વખત 26%થી વધુ વળતર મળ્યું છે. BSE Mid cap Index અને Small Cap Indexમાં સામેલ નાની-નાની કંપનીઓના શેરમાં લગભગ 62% વળતર મળ્યું છે.

  • આ 25 શેર્સમાં T+0 settlement શરૂ

    T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

  • NSEએ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં કર્યો ઘટાડો

    NSEએ 1 એપ્રિલ, 2024થી તેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 1 ટકા ઘટાડો મંજૂર કર્યો છે. NSEની હરીફ BSE પણ બજારહિસ્સો જાળવી રાખવા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.

  • આ કંપનીઓના શેર ખરીદી શકાય?

    ભારત જેવા વિશ્વના મોટા ઓટો માર્કેટમાં જે રીતે પેટ્રોલ અને ડીઝલના બદલે ઈલેક્ટ્રિક વાહનો તરફ રસ વધી રહ્યો છે, તેનાથી બેટરીની માંગ વધી છે...અને આનાથી EV બેટરીના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી કંપનીઓ માટે મોટી તકો ખુલી રહી છે.

  • પ્રમોટર્સે પ્રોફિટ બૂકિંગની તક ઝડપી

    શેરબજારમાં તેજીનો લાભ લઈને ખાનગી પ્રમોટર્સ તથા વીમા કંપનીઓએ અને વિદેશી રોકાણકારોએ પ્રોફિટ બૂકિંગની તક ઝડપી છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે સતત રોકાણ આવી રહ્યું હોવાથી તેમનું હોલ્ડિંગ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.