• કૃત્રિમ હીરાના ભાવ ઘટતા ઉદ્યોગ ચિંતામાં

    વૈશ્વિક સ્તરે હીરાની માંગ ઘટી ગઈ છે. નેચરલ ડાયમંડના લેવાલ નથી અને ભાવ ઘટ્યા છે, કારણ કે કૃત્રિમ હીરા (Lab-Grown diamonds)ની માંગ વધી છે. જોકે, હવે કૃત્રિમ હીરા બનાવતી અમેરિકાની અગ્રણી કંપનીએ નાદારી જાહેર કરતાં તેના ભાવ પણ ઘટ્યા છે.

  • રશિયન ઓઈલ પર મળતું ડિસ્કાઉન્ટ બમણું થયું

    ભારતની રિફાઈનરીઓ દ્વારા રશિયાથી આયાત થતાં ઓઈલ પર મળતું ડિસ્કાઉન્ટ સપ્ટેમ્બરમાં બમણું થઈને પ્રતિ બેરલ 8-10 ડૉલર થઈ ગયું.

  • ક્રૂડ અને ગોલ્ડમાં જોરદાર ઉછાળો

    મધ્ય-પૂર્વમાં શરૂ થયેલા જિઓ-પોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ અને ગોલ્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રૂડ 4 ટકાથી પણ વધુ ઉછળ્યું છે જ્યારે ગોલ્ડ 3 ટકા વધ્યું છે. ભારતમાં પણ સોનાના ભાવ એક સપ્તાહમાં Rs 1,800 વધી ગયા છે.

  • કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ઘટશે

    અમેરિકા, યુરોપમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. ચીનમાં પણ હજુ સુધી જોઈએ તેવી માંગ વધી નથી. આથી ડાયમંડની નિકાસ ઘટવાનો અંદાજ રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કર્યો છે.

  • સાઉદી અને રશિયાને મળી ધારી સફળતા

    ક્રૂડના ભાવને ફરી 100 ડૉલરની નજીક પહોંચાડવામાં સાઉદી અરેબિયા અને રશિયાની જુગલબંધી કામ કરી ગઈ છે. બંનેએ સ્વૈચ્છિક ઉત્પાદન કાપ લંબાવીને ક્રૂડની આગમાં તેલ રેડ્યું છે.

  • સાઉદીએ ક્રૂડનો ઉત્પાદન કાપ લંબાવ્યો

    સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ ઓઈલનો સ્વૈચ્છિક ઉત્પાદન કાપ વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરતાંની સાથે જ ક્રૂડ ઓઈલ 2 ટકા વધીને 10 મહિનાની ટોચે પહોંચી ગયું.

  • હવે ખાવાનું તેલ પણ થશે મોંઘું

    ખાદ્ય તેલના ભાવ વધવાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ખાદ્ય તેલની મોંઘવારી લોકોને પરેશાન કરે તેવી શક્યતા છે. ખાસ તો, વૈશ્વિક સ્તરે ઊભા થયેલા સંજોગોને લીધે આયાતી તેલ મોંઘું થઈ રહ્યું છે.

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...